Daily Horoscope
✕

LPG Rate hike- આજથી સિલિન્ડર 105 રૂપિયા મોંઘું, 1લી માર્ચથી તમારા શહેરમાં ગેસના ભાવ બદલાયા

Updated: મંગળવાર, 1 માર્ચ 2022 (12:19 IST)
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે 1 માર્ચે એલપીજી સિલિન્ડરના નવા દરો બહાર પાડવામાં આવ્યા હતા. સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો થયો છે.
આ વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે અને તે ઘણી હદ સુધી શક્ય છે કે 7 માર્ચ પછી ઘરેલુ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ જશે. કારણ કે અત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચે છે અને સાતમા તબક્કાનું મતદાન 7 માર્ચે છે. આવી સ્થિતિમાં 7 માર્ચ પછી આફત આવી શકે છે.

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments