એક મહિનામાં બીજી વખતપેટ્રોલમાં રૂપિયા 2.19 અને ડીઝલમાં 98 પૈસાનો ભાવ વધારો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક મહિનામાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં રૂપિયા 2.19 અને ડીઝલમાં 98 પૈસાનો ભાવ વધારો કરાયો છે. નવી કિંમતો આજ રાતથી એટલે કે સોમવારની મધ્યરાત્રિએ લાગુ રહેશે.
અગાઉ પણ એક મહિના પહેલા પેટ્રોલમાં અને ડિઝલના ભાવમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે.
અગાઉ પણ એક મહિના પહેલા પેટ્રોલમાં અને ડિઝલના ભાવમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે.