0
સ્ટોક માર્કેટમાં હાહાકાર, બજાર ખુલતા જ રોકાણકારોના 19 લાખ કરોડ ડૂબ્યા, જાણો રોકાણકારોએ શુ કરવુ ?
સોમવાર,એપ્રિલ 7, 2025
0
1
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની દુનિયાભરનાં શૅરબજારો પર અસર યથાવત્ છે. સોમવારે એશિયાનાં શૅરબજારોમાં ભયંકર પ્રકારે ઘટાડો જોવા મળ્યો.
1
2
GIFT નિફ્ટી, જે ભારતીય ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 ના અગ્રણી સૂચક છે, સોમવાર, એપ્રિલ 7 ના રોજ શરૂઆતના વેપારમાં 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.
2
3
US stock Makret: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના તમામ દેશો પર ટેરિફ અનેકગણો વધારવાની અસર હવે દેખાઈ રહી છે.
3
4
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત સહિત અનેક દેશોથી આવનારા આયાત પર નવા ટૈરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપાર અને ભારતની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડી શકે છે.
4
5
સોનાના શોખીનો અને રોકાણકારો માટે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. સોનાના ભાવ, જે તાજેતરમાં આસમાનને આંબી રહ્યા હતા, આગામી થોડા મહિનામાં 40 ટકા ઘટી શકે છે!
5
6
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફથી અમેરિકાના બજારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ટ્રમ્પે બુધવારે રાત્રે લગભગ 60 દેશો પર નવા ટેરિફ દરોની જાહેરાત કરી. આ પછી આજે અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. S&P 500 ઇન્ડેક્સમાં 4 ટકાથી વધુનો ...
6
7
3 એપ્રિલ, ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં 4000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે,
7
8
ગુરૂવારે બીએસઈ સેંસેક્સ 805.58 અંકોના ઘટાડા સાથે 75,811.86 અંક પર ખુલ્યો. બીજી બાજુ એનએસઈનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 182.05 અંકોના નુકશાન સાથે 23,150.30 અંકો પર ખુલ્યો
8
9
ભારતના સૌથી સમ્માનિત ઉદ્યોગપતિ એક દૂરદર્શી અને પરોપકારી રતન ટાટાનુ નામ આજે પણ દરેક ભારતીયોના દિલમાં ગૂંજે છે. 9 ઓક્ટોબર 2024ના રોજ તેમના નિધનથી ફક્ત ટાટા સમૂહ માટે જ નહી પણ આખા દેશ માટે અપૂરણીય ક્ષતિ હતી
9
10
1 એપ્રિલ, 2025થી બૅન્ક અને થર્ડ પાર્ટી યુપીઆઈ પ્રોવાઈડર્સ જેવા કે ફોનપે, ગૂગલપે વગેરે એ ઇનઍક્ટિવ મોબાઇલ નંબરો દૂર કરવા માટે ચોક્કસ નિયમો પાળવા પડશે.
10
11
LPG Cylinder Price- ઓઈલ કંપનીઓએ એપ્રિલના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 41 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કર્યો છે.
11
12
નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. 1 એપ્રિલ, 2025 થી, બેંકિંગ, GST, આવકવેરા અને ડિજિટલ ચૂકવણી જેવા ઘણા ક્ષેત્રોમાં ફેરફારો લાગુ કરવામાં આવશે
12
13
અનંત અંબાણીના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અનંત રસ્તા પર ચાલતો જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી દ્વારકાની યાત્રા પર ગયા છે.
13
14
Ola, Uber અને Rapido જેવા પ્લેટફોર્મને હવે નવો પડકાર મળી શકે છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ‘સહકાર ટેક્સી’ નામની સહકારી ટેક્સી સેવા શરૂ કરવા જઈ રહી છે.
14
15
Petrol Diesal Price- વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો ફરી વધી રહી છે, જેની અસર ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $74ને પાર કરી ગઈ છે, જ્યારે WTI ક્રૂડની કિંમત પણ પ્રતિ બેરલ $69.99 પર પહોંચી ગઈ છે.
15
16
GPay, PhonePe, Paytm અને Bhim UPI વાપરનારા યુઝર્સ માટે મોટા સમાચાર છે. દેશના ઘણા ભાગોમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ખોરવાઈ ગઈ છે. ઘણા UPI યુઝર્સએ ઓનલાઈન પેમેન્ટ ફેલ થવાની ફરિયાદ કરી છે.
16
17
1 મેથી એટીએમ વપરાશકર્તાઓને થોડા વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારાને મંજૂરી આપી છે. આનો અર્થ એ થયો કે જો તમે તમારા પોતાના સિવાય અન્ય કોઈપણ બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો અથવા બેલેન્સ ચેક કરો છો, તો તમારી ...
17
18
સરકાર આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ હેઠળ કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા લાભાર્થીઓ યોજનાનો લાભ મેળવે છે. સરકારે ઘણા વર્ગો માટે રેશન કાર્ડ જારી કર્યા છે, જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને સસ્તું અનાજ મળે છે.
18
19
1 એપ્રિલથી તમારી બેંકિંગથી સંકળાયેલી વસ્તુઓ બદલાશે. જો તમે બેંકિંગ સેવાઓ વાપરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. નવા મહીનાની સાથે ઘણા ફેરફાર આવી રહ્યા છે જે જેની સીધી અસર તમારા ખાતા, ATM ઉપાડ, ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન બેંકિંગ પર પડશે.
19