Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

Updated: સોમવાર, 6 એપ્રિલ 2026 (14:42 IST)

કૂતરા પર ૧૦ વાક્યો:

  1. કૂતરો એક વિશ્વાસુ અને વફાદાર પ્રાણી છે.
  2. તે માનવનો સૌથી સારો મિત્ર માનવામાં આવે છે.
  3. કૂતરો ઘરનું રક્ષણ કરે છે.
  4. તે ખુબ જ સમજદાર અને ચતુર હોય છે.
  5. કૂતરાની ઘણી જાતિઓ જોવા મળે છે.
  6. તે દૂધ, રોટલી અને માંસ ખાય છે.
  7. કૂતરો પોતાના માલિકને ખુબ પ્રેમ કરે છે.
  8. પોલીસ અને સૈન્યમાં પણ કૂતરાનો ઉપયોગ થાય છે.
  9. કૂતરો ઝડપથી દોડે છે અને ચપળ હોય છે.
  10. આપણે કૂતરાની કાળજી રાખવી અને તેને પ્રેમ આપવો જોઈએ.

વધુ જુઓ..

યૂપી-બિહાર સહિત અનેક રાજ્યોમાં આંધીની સાથે ભારે વરસાદનુ અનુમાન, દિલ્હી-NCR ની ઋતુ પણ થઈ શાંતિ

શેરબજાર મજબૂત રીતે ખુલ્યું, સેન્સેક્સ, નિફ્ટી વધ્યા; આ શેરોએ ઉડાન ભરી

બુમરાહથી વોશિંગ્ટન સુધી, ઇજાઓ સામે ઝઝૂમી રહ્યા છે અનેક મોટા ખેલાડી, ટેન્શનમાં ટીમ ઈન્ડીયા

બાંકીપુર અને દતિયા પેટાચૂંટણી: ભાજપ કેમ હાર્યું? શું બદલાઈ રહ્યો છે દેશનો રાજકીય મૂડ?

પ્રશાંત કિશોરની ધમાકેદાર એંટ્રી, બાંકીપુરમાં મચાવી મોટી ઉથલપાથલ, ભાજપને 'જીત નક્કી વાલી સીટ' પર હરાવી

વધુ જુઓ..

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 ઓગસ્ટ, 2026

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

આગળનો લેખ
Show comments