Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ginger- આદુની ચા જ નહી, આદુંનું પાણી પણ છે ગુણકારી

Updated: બુધવાર, 21 ઑક્ટોબર 2020 (15:27 IST)
Ginger આદુની ચા જ નહી, આદુંનું પાણી પણ છે ગુણકારી
આદુંનો ઉપયોગ આપણે બધા પોત-પોતાના ઘરમાં કરીએ છીએ. કેટલાક લોકો તેમનો ઉપયોગ મસાલાના રૂપમાં કરે છે. તો કેટલા ગાર્નિશિંગ માટે. તેના ફ્લેવરથી ભોજનનો સ્વાદ વધી જાય છે. આ ઉપરાંત તે બળતરા, એંટીફંગલ, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ખૂબીઓથી પણ ભરપૂર હોય છે. તેના કારણે આ એક હેલ્થ ટિશ્યૂને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આદુંને ઘણી રીતે ખાઈ શકાય છે પણ ચામાં તેનો ઉપયોગ વધારે ફાયદાકારી હોય છે. પણ આદુંની ચાની સાથે-સાથે આદુંનું  પાણી પણ સ્વાસ્થય માટે લાભકારી હોય છે. 
1. પાચનમાં મદદગાર- આદુનું પાણી શરીરમાં ડાઈજેસ્ટિવ જ્યૂસને વધારે છે. તેના સેવનથી પાચન ક્રિયામાં સુધાર આવે છે. 
 
2. ત્વચા સંબંધીએ રોગોને દૂર રાખે છે- આદુંનું પાણી પીવાથી લોહી સાફ થાય છે અને સ્કિન ગ્લો કરે છે. આ પિંપલ્સ અને સ્કિન ઈંફેકશનના ખતરાને પણ દૂર કરે છે. 
 
3. મધુમેહને કંટ્રોલ રાખે છે- આદુનું પાણી ડાયબિટીઝના દર્દીઓ માટે ખૂબ લાભકારી હોય છે. તેના નિયમિત સેવનથી શરીરનું બ્લડ  શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એટલું જ નહી તેનાથી સામાન્ય લોકોમાં ડાયબિટીઝ થવાનો ખતરો પણ ઓછો થાય છે. 
 
4. દુ:ખાવાથી રાહત- આદુનું પાણી નિયમિત રૂપથી પીવાથી બ્લડ સર્કુલેશન ઠીક રહે છે અને મસલ્સમાં થનાર દુ:ખાવાથી રાહત મળે છે. સાથે જ માથાના દુ:ખાવામાં પણ ખૂબ ફાયદાકારી હોય છે. 
 
5. વજન કંટ્રોલમાં રાખે છે- આદુંના પાણીથી શરીરમાં મેટાબાલ્જિમ ઠીક રહે છે. તે રોજ પીવાથી શરીરનો વધારાનો ફેટ  ખત્મ થઈ જાય છે. 
 
6. કેન્સરથી રક્ષા- આદુમાં કેન્સર સામે લડનાર તત્વ હોય છે. તેનું  પાણી ફેફસાં, પ્રોસ્ટેટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કિન અને પેંક્રિએટિક કેન્સરથી રક્ષા કરે છે. 
 
7. રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે- આદુનું પાણી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે . દરરોજ તેને પીવાથી શરદી-ખાંસી અને વાયરલ ઈંફેકશન જેવા રોગના ખતરો ઘટી જાય છે.  આ  સિવાય આ કફની સમસ્યાને પણ દૂર કરે છે. 

વધુ જુઓ..

જાપાનમાં આજે શક્તિશાળી ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા, સુનામીની ચેતવણી જારી

AMCનું કડક વલણ: EWS અને LIG આવાસ ગેરકાયદે ભાડે આપશો તો 90 દિવસ માટે થશે સીલ

ખાનગી શાળાઓની મનમાની પર લગામ: પ્રિ-સ્કૂલ સર્ટિફિકેટ વગર પણ બાળકને ધોરણ-1 માં પ્રવેશ મળશે

Speed Post Rates: ઈન્ડિયા પોસ્ટે સ્પીડ પોસ્ટના દરમાં કર્યો ફેરફાર: રાખડી મોકલતી બહેનોને મળશે ફાયદો, જાણો દસ્તાવેજ અને પાર્સલના નવા નિયમો

PoK માં પ્રદર્શનકારીઓ પર બર્બરતા, પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં 19 ના મોત, ડઝનો લોકો ઘાયલ

વધુ જુઓ..

Happy Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા

31 જુલાઈથી ચોર પંચક શરૂ, આ પાંચ દિવસ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ 7 કામ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 28, 2026

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ગુરુ પૂર્ણિમા સ્પીચ / ગુરુ પૂર્ણિમા વિશે માહિતી

આગળનો લેખ
Show comments