Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Kasoori Methi- કસૂરી મેથીના 5 ફાયદા

Updated: રવિવાર, 24 જુલાઈ 2022 (12:09 IST)
વધારેપણુ મહિલાઓના રસોડામાં કસૂરી મેથી જરૂરી હોય છે. આ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં કામ આવે છે. તેના સેવનથી જેટલા સ્વાસ્થય લાભ મહિલાઓને હોય તેને જાણ્યા પછી તમને આ કોઈ વરદાનથી ઓછું નહી લાગશે. આવો જાણીએ છે મહિલાઓને કસૂરી મેથીના સેવનથી થતા 5 ફાયદા 
 
1. લો બ્લડ શુગરના સ્તરને સંતુલિત બનાવી રાખવામાં મદદગાર હોય છે. આ ડાયબિટીજ અને ટાઈપ ટૂ ડાઈબિટીજથી બચાવવામાં પણ સહાયક છે. તેથી ખૂબ કરો કસૂરી મેથીનો સેવન અને બનાવી રાખો શુગરનો સંતુલન. 
 
2. નવજાત બાળકની મા માટે કસૂરી મેથી ખૂબ ફાયદાકારી છે. આ દૂધ વધારવામાં મદદ કરે છે. જેનાથી બાળકનો પેટ સારી રીતે ભરે છે અને તે ભૂખ્યો નહી રહે. 
 
3. મહિલાઓમાં મોનોપોજના સમયે થનારા હાર્મોનલ ફેરફારમાં પણ કસૂરી મેથીનો સેવન ખૂબ લાભકારી હોય છે અને શરીરના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. 
 
4. કોલેસ્ટ્રોલ ઓછું કરવા ઈચ્છો છો તો દરરોજ કસૂરી મેથીને તમારા ભોજનમાં શામેલ કરો. ઈચ્છો તો રાતભર તેને પાણીમાં પલાળી નાખો અને સવારે તે પાણીનો સેવન ખાલી પેટ કરવું. 
 
5. પેટ અને લીવરની સમસ્યાઓનો ઉકેલ પણ કસૂરી મેથીની પાસે છે. ગેસ, ડાયરિયા અને બીજી સમસ્યાઓનો સમાધાન તમે તેના સેવનથી સરળતાથી મેળવી શકો છો. 
 
 
 

વધુ જુઓ..

મેરઠમાં કારના બોનેટ પર પત્નીને બેસાડી દોડાવી કાર, પતિ અને પ્રેમિકાની ધરપકડ

હિમાચલથી ઉત્તરાખંડ સુધી પ્રવાસીઓનો જમાવડો, રસ્તાઓ પર માઇલો લાંબો જામ; હોટલો ફુલ, પ્રવાસીઓ પરેશાન

ચેન્જિંગ રૂમમાં છુપાયેલા કેમેરા સાથે સેક્સ માટે પુરુષોને બ્લેકમેલ કરવા બદલ જીમ મેનેજરની ધરપકડ

ઠાકરે બંધુઓએ મુંબઈમાં 'ગર્જના મોરચો' શરૂ કર્યો, જ્ઞાનેશ કુમાર સામે વિરોધ

"અમને ગર્વ છે," UAE ના નાયબ વડા પ્રધાને હોસ્પિટલમાં સ્મિત માછરની મુલાકાત લીધી; ભારતીય કેપ્ટનના સ્વાસ્થ્ય વિશે જાણો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 ઓક્ટોબર, 2026

સર્વપિતૃ અમાવસ્યા 2026 - પિતૃ દોષ દૂર કરવાની સૌથી ઉત્તમ તક, હાથમાંથી જવા ન દેશો.. જરૂર કરો આ 5 દાન

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

આગળનો લેખ
Show comments