suvichar
✕

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Published: ગુરુવાર, 19 નવેમ્બર 2026 (11:50 IST)
Public Toilets Door Height Interesting Facts: અમે બધા ઘરમાં બનેલા ટૉયલેટના બારણા નીચે સુધી ફર્શ સુધી કવર કરી છે. જ્યારે પબ્લિક ટૉયલેટસમાં જતા ત્યાંના બારણા નીચેથી ખૂબ નાના હોય છે શુ છે કારણ 
 
Why Public Toilets Have Short Doors: અમે જીવનમાં દરરોજ એવી ઘણી બધી વસ્તુઓ જુએ છે જે અજીબ હોય છે પણ તેના તરફ ધ્યાન નહી જાય છે  એવી જ એક વસ્તુ ટોયલેટમાં લાગેલા બારણા તમે જ્યારે પણ એવા ટોયકેટસ યૂઝ કર્યા હશે તો આ વાત પર ધ્યાન જરૂર આપ્યો હશે કે તેના બારણા નીચેથી નાના હોય છે. શું તમે જાણો છો કે તેનો અસલી કારણ શું છે. જો તમને આ વાત નથી ખબર રો આજે અમે આ જાણકારી આપીએ છે. 
 
એક સોશિયલ મીડિયા યુઝરએ પબ્લિક ટૉયલેટસ  (Public Toilets Door Height) ના બારણા નીચેથી નાના થવાના કારણ પાછળ રહસ્ય ખોલ્યુ છે. તેના પાછળ 3 કારણ જણાવ્યા છે ઈંટરનેટ યુઝરના મુજબ મોટા બારણા કરતા નાના બારણામાં ઓછુ ખર્ચ આવે છે. જ્યારે તમે એક સાથે ઘણા ટોયલેટસમાં બારણા લગાવી રહ્યા છો તો આ નાની-નાની બચત મિક્સ કરી ખૂબ મોટી થઈ જાય છે. તેથી પ્રોજેક્ટસ કાસ્ટને ઓછુ કરવા માટે આ તરીકો અજમાવીએ છે 
ALSO READ: ભારતમાં લગ્નની મોસમમાં પૈસાનો પૂર આવશે, જેમાં 5.2 મિલિયન લગ્નો માત્ર ₹75,000,000,000,000 નો વ્યવસાય પેદા કરશે તેવી અપેક્ષા છે.
સફાઈથી થાય છે સરળ 
તેની બીજુ મોટુ કારણ છે સાચે પબ્લિક ટોયલેટસની દિવસભર યુઝ થતા રહે છે. તેથી તેના ફર્શની સફાઈ કરવી એક ચેલેજીંગ કામ હોય છે. આખા સાઈઝના બારણા હોવાથી ફ્લોરના ખૂણાની સફાઈ કરવી મુશ્કેલ થઈ જાય છે. જ્યારે બારણા નીચેથી નાના હોવાના કારણે પોતુ ચારે બાજુ સરળતાથી ફરી જાય છે. આ કારણ છે કે પબ્લિક ટોયલેટસમાં બારણા નીચેથી નાના રખાય છે. 
ALSO READ: International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે
ઈમરજંસીમાં મળે છે મદદ 
ત્રીજુ મોટુ કારણ ઈમરજંસીની સ્થિતિમાં આપાત મદદ માટે પહોચવુ હોય છે. જો પબ્લિક ટોયલેટમા% અચાનક કોઈને હાર્ટ અટેક આવી જાય છે કોઈ માણસ જો કોઈ બાળક બેહોશ થઈ જાય અથવા દરવાજો તોડ્યા વિના અંદરથી બંધ થઈ જાય (જાહેર શૌચાલય દરવાજાની ઊંચાઈ), તો તેને નીચેથી અંદર પ્રવેશીને બચાવી શકાય છે. દરવાજો નીચેથી નાનો હોવાને કારણે બીજા યુઝરને ખબર પડે છે કે અંદરથી કોઈ તેનો ઉપયોગ કરી રહ્યું છે.

વધુ જુઓ..

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, શેખ હસીનાની પાર્ટીએ લોકડાઉનનું એલાન આપ્યું, મોહમ્મદ યુનુસના ઘરને આગ ચાંપી

અઠવાડિયામા ચાંદી નો ભાવ ₹24,000 તૂટ્યો, સોનુ પણ ₹12,000 ગબડ્યુ, 1 લાખની નીચે આવ્યો 18K સોનાનો ભાવ

15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દિલ્હી અને UP માં વધશે ઠંડી, વાંચો આજના હવામાન અપડેટ્સ

રિસર્ચ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 2035 સુધી મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ રહેશે, ઈસ્લામ સૌથી મોટો ધર્મ હશે

IMD એ 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચે ભયંકર ચક્રવાત 'અક્વાન' ત્રાટકવાની આગાહી કરી છે

વધુ જુઓ..

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments