Gujarati Funny Jokes | ગુજરાતી જોક્સ - લવર્સ
પ્રેમિકા - તુ મને તારી હીરાની અંગુઠી આપી દે, હુ તેને જોઈને તને યાદ કરતી રહીશ.
પ્રેમી - તુ એવુ વિચારીને યાદ કરજે કે હરામખોરે રીંગ આપી જ નહી....webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને
Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને આભાર