1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

દૂરબીન

જોક્સ
સંતા - ક્યાં જઈ રહ્યાં છો ?
બંતા- હુ મારે ગામ જઈ રહ્યો છું ?
સંતા - પણ હાથમાં આ દૂરબીન કેમ છે ?
બંતા- અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.
About Writer
વેબ દુનિયા