બુધવાર, 2 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી કાવ્ય
Written By
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|
શિકારીને
રહેવા દે રહેવા દે આ સંહાર, યુવાન ! તું,
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું, 1
પંખીડાં, ફૂલ રૂડાં, લતા આ, ઝરણા તરુ;
ઘટે ના ક્રૂર દ્રષ્ટિ ત્યાં : વિશ્વ સૌંદર્ય કૂમળું. 2
તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિંતુ સ્થૂલ મળી શકે. 3
પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. 4
સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે ;
સૌન્દર્ય પામતાં પહેલા સૌન્દર્ય બનવું પડે, 5
સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે. 6
રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં તે ભળવું ભલું ! 7
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ક્રિકેટર મોહમ્મદ શમીને કોર્ટે મોટો આદેશ, તેણે પત્ની હસીન જહાં અને પુત્રીને આટલા લાખ રૂપિયા ચૂકવવા પડશે
કલકત્તા હાઈકોર્ટે ક્રિકેટર મોહમ્મદ શમીને કાનૂની લડાઈ દરમિયાન તેની પત્ની હસીન જહાં અને પુત્રીને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
'હર હર મહાદેવ' ની ગૂંજ સાથે ભક્તોનો પહેલો જથ્થો અમરનાથ યાત્રા માટે રવાના, જાણો ક્યારે થશે બાબાના દર્શન અને શું છે સુરક્ષા વ્યવસ્થા ?
હર હર મહાદેવના નાદ સાથે, ભક્તોનો પહેલો જથ્થો અમરનાથ યાત્રા માટે રવાના થયો છે. ભક્તોને આવતીકાલે બાબાના દર્શન થશે. LG મનોજ સિન્હાએ પહેલી ટુકડીને લીલી ઝંડી આપી છે.
સ્મૃતિ મંધાનાએ રચ્યો ઇતિહાસ, શેફાલી વર્મા સાથે મળીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારત-ઇંગ્લેન્ડ T20I શ્રેણીની બીજી મેચમાં, સ્મૃતિ મંધાનાએ 150 T20I મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો. તે આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય મહિલા અને એકંદરે ત્રીજી ભારતીય ક્રિકેટર બની.
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
સ્કુલ ખુલ્યા પછી પહેલો દિવસ, ખભા પર બેગ ટાંગતા જ બેહોશ થઈને પડ્યો 7 માં ધોરણનો વિદ્યાર્થી, સાઈલેંટ એટેકથી મોત, ડોક્ટર પણ હેરાન
ધોરણ 7 માં ભણતો વિદ્યાર્થી ફક્ત 12 વર્ષનો હતો. પરિવારે કહ્યું કે તેમનો પુત્ર શાળાએ જતા પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ હતો. પુત્રને પહેલા કોઈ બીમારી નહોતી. ધોરણ 7 માં ભણતા વિદ્યાર્થીનું અચાનક મૃત્યુ કેવી રીતે થયું? આ અંગે ડોક્ટરો પણ આશ્ચર્યચકિત છે.
ધર્મ
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં આવે છે માં લક્ષ્મી, પ્રસન્ન થઈને ભરી દે છે તિજોરી
હિન્દુ ધર્મમાં સાવરણી દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે. તેથી, ઘરમાં સાવરણી રાખવાના નિયમો છે અને તમારે તેને ખરીદવા માટે યોગ્ય દિવસ પસંદ કરવો જોઈએ.
ગોરમાનું વ્રત
આપણાં ગુજરાતી પરીવારમાં દરેક છોકરીઓને બાળપણથી જ વ્રત અને પૂજાના સંસ્કાર આપવામાં આવે છે. છોકરીઓને ઉપવાસ શબ્દનો અર્થની પણ સમજણ નથી હોતી ત્યારથી તેમને ઉપવાસ કરાવવામાં આવે છે. આ બધા વ્રતમાં એક ખાસ વ્રતનું મહત્વનું સ્થાન છે - 'ગોરમાનું વ્રત' આ વ્રત ..
મંગળવારે અજમાવી જુઓ આ ચમત્કારિક ઉપાયો, દરેક સમસ્યાનો થશે દૂર
મંગળવારને બજરંગબલીનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો દ્વારા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, આ સાથે, કેટલાક ઉપાયો પણ આ દિવસે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે.
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Devshayani Ekadashi 2025: આ વર્ષે જુલાઈમાં દેવશયની એકાદશી છે. આ એકાદશીથી ભગવાન વિષ્ણુ શયન કરશે. બધા શુભ કાર્યો બંધ થઈ જશે. જાણો આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે છે અને શુભ મુહુર્ત.