Biodata Maker
✕

Wedding Anniversary Wishes For Husband: લગ્નની વર્ષગાંઠ પર તમારા જીવનસાથીને આ સુંદર સંદેશાઓ મોકલો અને તમારો પ્રેમ વ્યક્ત કરો.

Updated: સોમવાર, 10 ફેબ્રુઆરી 2025 (11:23 IST)
Wedding Anniversary Wishes: લગ્નની વર્ષગાંઠ તમને તે ખાસ દિવસની યાદ અપાવે છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે આ સુંદર પ્રવાસની શરૂઆત કરી હતી. આ દિવસને વધુ યાદગાર બનાવવા અને આ પવિત્ર બંધનને મજબૂત કરવા માટે, તમે તમારા જીવનસાથીને કેટલાક પ્રેમભર્યા સંદેશા પણ મોકલી શકો છો.

મારા જીવનમાં તમારી હાજરી આશીર્વાદ સમાન છે.
તમારી સાથે દરરોજ વિતાવવો એ એક સુંદર યાદ છે.
Happy Wedding Anniversary



મારી દરેક ખુશી, દરેક વસ્તુ તારી છે,
શ્વાસમાં છુપાયેલો આ શ્વાસ તારો છે,
હું તારા વગર એક સેકન્ડ પણ નહિ રહી શકું,
હૃદયના ધબકારાનો દરેક અવાજ તમારો છે!
લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા Dear 


જીવનની તમામ મુશ્કેલીઓ સામે લડવા માટે
મારે બસ એક વસ્તુ જોઈએ છે,
તમારું એક મુસ્કાન !
Happy Wedding Anniversary Life Partner!


તૂ મેરા હમસફર મેરા દિલદાર હૈ,
તુમ્હારે સિવા કિસી સે ના પ્યાર હૈ
જનમ-જનમ તૂ મેરા હી બને,
બસ ખુદા સે યહી દરકાર હૈ!
Happy Anniversary My Life!



ક્યા મૈં તેરી તારીફ કરૂં અલ્ફાજ નહીં મિલતે
 
હુજૂર આપ વો ગુલાબ હૈં
 
જો હર શાખ પે નહીં ખિલતે!
 
હૈપ્પી એનિવર્સરી 


હમ જબ ભી તુમ્હેં દેખતે હૈ,
 
તબ-તબ હમેં અપની પસંદગી પર બહુજ નાજ હોતા હૈ!
I Love You
હેપી વેડિંગ એનિવર્સરી લાઇફ પાર્ટનર!


Edited By- Monica sahu 

વધુ જુઓ..

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, શેખ હસીનાની પાર્ટીએ લોકડાઉનનું એલાન આપ્યું, મોહમ્મદ યુનુસના ઘરને આગ ચાંપી

અઠવાડિયામા ચાંદી નો ભાવ ₹24,000 તૂટ્યો, સોનુ પણ ₹12,000 ગબડ્યુ, 1 લાખની નીચે આવ્યો 18K સોનાનો ભાવ

15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દિલ્હી અને UP માં વધશે ઠંડી, વાંચો આજના હવામાન અપડેટ્સ

રિસર્ચ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 2035 સુધી મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ રહેશે, ઈસ્લામ સૌથી મોટો ધર્મ હશે

IMD એ 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચે ભયંકર ચક્રવાત 'અક્વાન' ત્રાટકવાની આગાહી કરી છે

વધુ જુઓ..

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments