રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : બુધવાર, 20 નવેમ્બર 2024 (09:07 IST)

Marriage AnniversaryWishe In Gujarati: વેંડિંગ એનીવર્સરીની શુભેચ્છા

Marriage anniversary wishes-
Marriage anniversary wishes-

Marriage anniversary wishes-
1  આ ખાસ દિવસ પર 
તમારો પ્રેમ વધુ પ્રગાઢ બને 
અને તમારી જોડી સદા સલામત રહે 
Happy Anniversary 

Marriage anniversary wishes-
2  વિશ્વાસનુ આ બંધન આમ જ બન્યુ રહે 
તમાર જીવનમાં પ્રેમનો 
સાગર આમ જ વહેતો  રહે 
પ્રાર્થના છે ઈશ્વરને 
સુખ અને સમૃદ્ધિથી જીવન ભર્યુ રહે 
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા 
Marriage anniversary wishes-
Marriage anniversary wishes-
3  તમાર બંનેની જોડી ક્યારેય ન તૂટે 
ઈશ્વર કરે તમે એકબીજાથી ન રિસાવ 
આમ જ એક રહીને તમે આ જીવન વિતાવો 
તમારા બંનેની ખુશીઓની એક ક્ષણ ના છૂટે 
Happy Wedding Anniversary
Marriage anniversary wishes-
Marriage anniversary wishes-
4 પકડીને એક બીજાનો હાથ 
બન્યો  રહે તમારા બંનેનો સાથ 
મુબારક તમને લગ્નની વર્ષગાંઠ 
Marriage anniversary wishes-
Marriage anniversary wishes-
5   આકાશમાંથી બનીને આવ્યો છે બંનેનુ રિલેશન 
સ્વાભિમાનની ઓળખ છે તમારુ રિલેશન 
એકબીજાનો સાથ અને વિશ્વાસની ઓળખ છે તમારુ રિલેશન 
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા