ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. ઇસ્લામ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (07:15 IST)

Eid mubarak 2024 Wishes: આ ખાસ સંદેશ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને પાઠવો ઈદની શુભકામના

ramdaan mubarak
ramdaan mubarak
Ramadan 2024 Wishes - મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ ખાસ છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને શાયરીઓ અને સંદેશા મોકલીને અભિનંદન આપે છે. તમે આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને રમજાનની શુભેચ્છાઓ આપી શકો છો.
 
ramadaan wishes
ramadaan wishes
ચાંદ નો જ્યારે દિદાર થાય 
બધા તમારી સાથે હોય 
અમે માંગીએ છીએ દુઆ તમારે માટે 
આ વખતે અમારી દુઆ કબૂલ થાય 
 
 
 
ramadaan wishes
ramadan wishes 2024
ચાંદ નીકળ્યો છે 
પ્રકાશ આકાશ પર છવાયો છે 
ખુશીઓ ધરતી પર વિખરી છે 
એવો રમજાનનો મહિનો આવ્યો છે 
ramadan 2024
ramadan 2024

રમજાનમાં સૌથી થઈ જાય મુરાદ પુરી 
મળે સૌની પુષ્કળ ખુશીઓ 
અને ન રહે કોઈ ઈચ્છા અધૂરી 
રમજાન મુબારક 2024 

 
ramadan wishes 2024
ramadan wishes 2024
ફુલો ને બહાર મુબારક 
ખેડૂતોને ખલિહાન મુબારક
પક્ષીઓને ઉડાન મુબારક 
ચાંદને સિતારા મુબારક 
અને તમને રમજાન મુબારક 
ramadan wishes 2024
ramadan wishes 2024
ચાંદથી રોશન હો રમજાન તમારો 
ઈબાદતથી ભરી જાય રોજા તમારો 
દરેક નમાજ થાય કબૂલ તમારી 
બસ આ જ છે ખુદાને  દુઆ અમારી 
 
મુબારક હો તમને ખુદાએ આપેલી આ જીંદગી 
ખુશીઓથી ભરેલી રહે તમારી આ જીંદગી 
દુ:ખનો પડછાયો ક્યારેય તમારા પર ન આવે 
દુઆ છે અમારી જીંદગી તમને આમ જ હસાવે 
ramadan wishes 2024
ramadan wishes 2024
ખુશીઓ નસીબ હોય, જન્નત નસીબ હોય 
તુ ચાહે જેને એ તારા નજીક  હોય 
કંઈક એવા કરમ થાય અલ્લાહના 
મક્કા અને મદીનાની જિયારત નસીબ હોય 

ramadan wishes 2024
ramadan wishes 2024

 
એ ચાંદ તેમને મારો પૈગામ કહેજે 
ખુશીનો દિવસ અને હસીની સાંજ કહેજે 
જ્યારે તે બહાર આવીને જુએ ત્યારે 
તેને મારી તરફથી રમજાન મુબારક કહેજે 
ramadan wishes 2024
ramadan wishes 2024
રમજાનનો મહિનો આવ્યો છે 
સાથે આ પોતાની બરકત લાવ્યો છે 
હંમેશા ખુશ રહો તમે કંઈક એ રીતે 
જેમ કે તમને ખુદા મળી ગયા છે 

ramadan wishes 2024
ramadan wishes 2024
રમજાનના દિવસોમા ફરિયાદ ખાલી નથી જતી 
નમાજ કરીને સમયની બરબાદી નથી થતી 
આ જ તો સમય છે ખુશીઓ વહેચવાનો 
આ સમયે દિલમાં નફરત નથી રખાતી 
 
 
સવારની અજાન સાંભળીને સંદેશ મોકલ્યો છે 
પૈગામમાં સમ્માન અને પ્રેમ મોકલ્યો છે 
રમજાનના આ પાક તહેવારમાં 
અમે તમને પ્રેમભરી મુબારક મોકલી છે 
 
તમારી શ્વાસમાં અલ્લાહનુ નામ વસાવી લો 
તેની ઈબાદત ને તમારુ કામ બનાવી લો 
દિલમાં સૌને માટે પ્રેમ જગાવી લો 
બુરાઈ થી ચાર પગલા દૂરી બનાવી લો 
 
ફરિયાદનો ખોળો ક્યારેય ખાલી નહી જાય 
અલ્લાહનુ નામ લેવાથી દરેક ઈચ્છા પુરી થશે 
વાંચતા રહો નમાઝ દરરોજ 
દરેક શ્વાસમાં ખુશીઓ ભળી જશે 

 
હંમેશા જલ્દી અરમાન વીતી જાય છે 
તરસ નથી લાગતી અને ઈફ્તાર વીતી જાય છે 
અલ્લાહ ની ઈબાદત થી મન નથી ભરાતુ 
અને જોતા જોતા જ રમજાન વીતી જાય છે


Edited by - kalyani deshmukh