1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી

જો હું રડતો નહી

શેર
મારા આંસુઓએ આવીને હિમંત આપી છે મને જીવવાની
તારી બેવફાઈના દુ:ખથી પત્થર બની ગયો હોત, જો હું રડતો નહી
About Writer
વેબ દુનિયા