1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી

તારી યાદ

તારી યાદ
જ્યારે તુ યાદ આવે છે
દિલ તારી એક ઝલક માટે તડપે છે
આ બેદર્દી જમાનો શુ જાણે
પ્રેમીઓના દિલમાં શુ શુ થાય છે
About Writer
વેબ દુનિયા