પ્રિયતમા
તેના હાસ્યનો રણકાર તેના આગમનનો અહેસાસ છે,
તેની ઝાંઝરનો ઝંકાર ખુશીનો ઈશારો છે,
નથી મળી નજરોથી નજર તો શુ થયુ
બંગળીની ખણખણ મને બોલાવવાનો ઈશારો છે
તેની ઝાંઝરનો ઝંકાર ખુશીનો ઈશારો છે,
નથી મળી નજરોથી નજર તો શુ થયુ
બંગળીની ખણખણ મને બોલાવવાનો ઈશારો છે
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ