ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
સાચા પ્રેમી
પ્રેમ એ કરતાં નથી જે દુનિયાની ચિંતા કરે છે,
બીજા પર મરતા નથી જે ખુદને પ્રેમ કરે છે
એ પ્રેમી કદી મળતા નથી જે બદનામીની ચિંતા કરે છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતમાં કેજરીવાલનાં આ નેતાએ વધાર્યું BJP નું ટેન્શન, AAP નેતા નાં શક્તિ પ્રદર્શનથી ટેન્શનમાં સરકાર
Gujarat Cabinet Reshuffle: દિવાળી પછી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટા ફેરફારની અપેક્ષા છે. પાટીદાર નેતા હાર્દિક પટેલથી લઈને અલ્પેશ ઠાકોર સુધીના નામ મંત્રી પદ માટે વિચારણા હેઠળ છે. આ વચ્ચે, આદિવાસી પટ્ટામાં ચતુર વસાવાની વધતી લોકપ્રિયતાએ ભાજપને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધી છે. નવા પ્રદેશ પ્રમુખ આદિવાસી પટ્ટાનું સંચાલન કરવા માટે કોને પસંદ કરશે તે જોવાનું બાકી છે.
Happy Karwa Chauth Wishes: કરવા ચોથ પર તમારા પતિને મોકલો કરવા ચોથની શુભેચ્છા આ પ્રેમભર્યા મેસેજ સાથે
Karwa Chauth Wishes : કરવા ચોથ પર તમારા પતિને મોકલો ખૂબ ખૂબ પ્રેમ ભર્યા મેસેજીસ અને તેમને સ્પેશલ ફીલ કરાવો.. આવો આ લેખમાં આપેલ સુંદર અને પ્રેમથી ભરપૂર બેસ્ટ વિશિસ પસંદ કરો
ઇકવાડોરનાં રાષ્ટ્રપતિના કાફલા પર જીવલેણ હુમલો, ભીડે પત્થર મારીને કર્યો હત્યાનો પ્રયાસ
રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆના કાફલા પર બુધવારે સવારે ઇક્વાડોરના કેનાર પ્રાંતમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કાનપુરના મિશ્રી બજારમાં મસ્જિદ પાસે થયો ભીષણ બ્લાસ્ટ, 2 સ્કુટીમાં થયેલા બ્લાસ્ટથી મહિલા સહીત લોકો ઘાયલ
કાનપુરના મિશ્રી બજારમાં થયેલા પ્રચંડ વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. અવાજ એટલો જોરદાર હતો કે તે લગભગ 500 મીટરની ત્રિજ્યામાં સંભળાયો.
"કંટાળી ગયો હતો તેથી મારી નાખ્યો" પુત્રએ ૮૦ વર્ષીય માતાની હત્યા કરી
મહારાષ્ટ્રના નાસિકમાં, ૫૮ વર્ષીય અરવિંદ મુરલીધર પાટીલે "કંટાળા" નો હવાલો આપીને તેની ૮૦ વર્ષીય માતા યશોદાબાઈ પાટીલની હત્યા કરી. હત્યા બાદ, અરવિંદ પોતે પોલીસ સ્ટેશન ગયો અને ધરપકડની માંગ કરી.
ધર્મ
Happy Karwa Chauth Wishes: કરવા ચોથ પર તમારા પતિને મોકલો કરવા ચોથની શુભેચ્છા આ પ્રેમભર્યા મેસેજ સાથે
Karwa Chauth Wishes : કરવા ચોથ પર તમારા પતિને મોકલો ખૂબ ખૂબ પ્રેમ ભર્યા મેસેજીસ અને તેમને સ્પેશલ ફીલ કરાવો.. આવો આ લેખમાં આપેલ સુંદર અને પ્રેમથી ભરપૂર બેસ્ટ વિશિસ પસંદ કરો
શું કરવા ચોથ પર શારીરિક સંબંધ કરવું યોગ્ય છે? શું તમે આ ભૂલ કરી રહ્યા છો?
હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વ્રત ફક્ત પતિના લાંબા આયુષ્ય માટે જ નહીં, પણ ધાર્મિક માન્યતાઓ અને કડક નિયમોનું પાલન કરવાની પણ જરૂર છે
કારતક મહિનો અને તેનુ મહત્વ - કારતકમાં શુ કરવુ શુ નહી
ભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્મય તો છે જ પણ આપણાં ગુજરાત રાજયમાં વર્ષનાં તમામ મહિનામાં ભરાતા ભાતીગળ મેળા કરતા કારતક માસે ભરાતા મેળાની વિશેષતા કઇંક અનોખી જ છે. કારતક માસ એટલે ચોમાસાની ખરીફ ખેત જણસની લણણી બાદનો માસ, આ માસ દરમ્યાન ગ્રામિણ ખેડુતથી લઇને તમામ વર્ગનાં વ્યક્તિ ખેતજણસનાં વેપાર,વેચાણ થકી બે પૈસાની આવક રળી ખુશ ખુશાલ હોય અને આ ખુશી એકલા માણવી એ ગુજરાતીની તાસીરે ન જ હોય તેમ મેળે ખેશીનાં બીજ રોપી પરસ્પર સ્નેહજળનાં સિંચન થકી ભાઇચારની ઉર્મિને ઉછેરે છે.
એકાદશીની આરતી
ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ ક્ષણ મેં દૂર કરે
કરવા ચોથ માતા ની આરતી
ઓમ જય કરવા મૈયા, માતા જય કરવા મૈયા। જો વ્રત કરે તુમ્હારા, પાર કરો નઇયા.. ઓમ જય કરવા મૈયા।