Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આમ પના કે કાચી કેરીનો બાફલો

Updated: શુક્રવાર, 3 મે 2019 (14:07 IST)
સામગ્રી 
500 ગ્રામ કેરી 
500 ગ્રામ ખાંડ 
મીઠું 
સંચણ
જીરા પાઉડર 
મરી પાઉડર 
 
વિધિ- 
સૌપ્રથમ કેરીના કટકા કરી તેને બાફી લો 
કેરી બાફવા માટે કેરી ડૂબે આટલું જ પાણી લેવું 5-10 મિનિટમાં કેરી બાફી જાય છે. 
કેરીને જુઓ જે કેરી નરમ થઈ ગઈ હોય તો ગેસ બંદ કરી નાખો 
પછી કેરીના કટકાને બાફીને ઠંડા કર્યા પછી કેરીને જે પાણીમાં બાફી તેની સાથે જ તેને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો.
કેરીનો પલ્પ તૈયાર કરી લો.  
ત્યારબાદ એક બાજુ ચાશની બનાવવા માટે ખાંડમાં 200 ગ્રામ પાણી નાખી ચાશને બનાવવી 
ચાશની એક તારની બનાવવાની છે. 
હવે આ ચાશનીમાં કેરીનો પલ્પ એડ કરવાનુ. તેને હલાવતા સારી મિક્સ કરવું. 
તેમાં 1  ચમચી મીઠુ 1 ચમચી સંચણ 1 ચમચી શેકેલા જીરા પાઉડર અને કાળી મરી પાઉડર મિક્સ કર્યા પછી 
ગેસને 5 મિનિટ પછી બંદ કરી નાખો. 
આ મિશ્રણને ઠંડા થયા પછી કોઈ બોટલમાં સ્ટોર કરી શકો છો. 
જ્યારે પણ શરબત બનાવવું હોય તો બે ચમચી મિશ્રણમાં પાણી નાખી બરફ નાખી શરબત બનાવી શકો છો. 

વધુ જુઓ..

LIVE: બોર્ડર બંઘ, દિલ્હી પહોંચતા જ અરેસ્ટ કરવામાં આવ્યા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરભ દાસની પણ અટકાયત

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન પર દિલ્હીમાં કિલ્લાબંધી, 26 હજાર પોલીસ કર્મચારીઓ ગોઠવાયા, 45 મેટ્રો સ્ટેશન બંઘ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

વધુ જુઓ..

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત ઘટ સ્થાપના વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments