Daily Horoscope
✕

જાયકેદાર ચના મસાલા

Updated: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (13:27 IST)
ગરમ પૂરી અને પરાંઠાની સાથે ગરમ ચના મસાલાની વાત જ જુદી છે.  તેને ઘર પર વગર કોઈ મુશ્કેલીન સરળતાથી બનાવી શકાય છે. 
સામગ્રી
બે વાટકી કાળા ચણા 
એક નાની ચમચી જીરું 
ત્રણ લીલા મરચાં 
બે ડુંગળી સમારેલી 
લસણની 4 કળી 
એક ઈંચ છીણેલું આદું 
એક ટમેટા સમારેલા 
એક નાની ચમચી હળદર 
એક નાની ચમચી લાલ મરી પાઉડર 
એક નાની ચમચી આમચૂર 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ જરૂરિયાત મુજબ
પાણી જરૂરિયાત મુજબ
 
વિધિ- 
* સૌથી પહેલા ચણાને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો. 
* બીજા દિવસે ચના અને પાણીને પ્રેશર કૂકરમાં નાખી આશરે 5 સીટીમાં બાફી લો. 
* આ વચ્ચે ડુંગળી, આદું, લીલા મરચા અને ટામેટાનો પેસ્ટ તૈયાર કરી લો. 
* મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
* તેલ ગરમ થતા જ તેમાં જીરું નાખીને શેકો 
* જેમજ પેસ્ટ તેલ છોડી હળદર લાલ મરચા, જીરું પાઉડર અને થોડું મીઠું મિક્સ કરી લો.

વધુ જુઓ..

ટીમ ઈંડિયાએ ન્યુઝીલેંડ પ્રવાસની કરી ઐતિહાસિક શરૂઆત, ટી20 ઈંટરનેશનલમાં પહેલીવાર ચેઝ કર્યો 226 રનનો ટારગેટ

વાયબ્રન્ટ ગુજરાત 2027 હેઠળ જયપુર રોડ શોમાં રોકાણકારો ઉત્સાહિત

શુ છે ઈસ્લામી કાયદા નો 'તાજીર' નિયમ ? જેના હેઠળ મક્કાની મસ્જિદમાં 'અનૈતિક કૃત્ય' પર 2 બાંગ્લાદેશીઓને મળી મોતની સજા !

રાત્રે રડવા બદલ 8 મહિનાની બાળકીની ક્રૂર હત્યા, ત્રણ વર્ષ પછી માતાની ધરપકડ

રેહાન વાડ્રાના ફોટો પ્રદર્શન પર વિવાદ: બિકાનેર હાઉસમાંથી 70 થી વધુ ફોટોગ્રાફ્સ હટાવાયા, પ્રિયંકા ગાંધી ગુસ્સે

વધુ જુઓ..

દિવાળીનું પૌરાણિક મહત્વ: જાણો શા માટે ઉજવાય છે દિવાળી ? ક્યારથી શરૂ થયો દિપોત્સવ ?

કરવા ચોથ માટે પૂજા સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 22 ઓક્ટોબર 2026

દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલો, જાણો લક્ષ્મીના વાસ માટે શુ કરવુ શુ ન કરવુ

કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ અને સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત તેના વિશે

આગળનો લેખ
Show comments