Daily Horoscope
✕

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Updated: શુક્રવાર, 17 મે 2024 (13:34 IST)
સામગ્રી 
1 1/2 કપ જાડા ગાંઠિયા,
1 મોટી ડુંગળી સમારેલી
2 ટેબલસ્પૂન તેલ,1/2 ટીસ્પૂન રાઇ,3/4 કપ તાજું દહીં,એક ચપટીભર હીંગ,1/4 ટીસ્પૂન હળદર,1 ટીસ્પૂન મરચાં પાવડર,મીઠું1/4 કપ  કોથમીર 
 
બનાવવાની રીત-

એક કઢાઇમાં તેલ ગરમ કરી ડુંગળી ઉમેરો. તેન ગુલાબી થાય ત્યાં સુધી સંતાળો. 
પછી તેમાં દહીં, હીંગ, હળદર, મરચાં પાવડર, મીઠું અને12 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. પછી તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. પછી તેમાં ગરમ મસાલા ઉમેરો અને 2 મિનિટ સુધી ચડવા દો.
પીરસવાના સમય પહેલા, તેમાં ગાંઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવીને રાંધી લો.
કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.

તમારે તેની ગ્રેવી તૈયાર કરીને ગાંઠિયા નાખ્યા પછી આ શાક ઘટ્ટ થવા લાગે છે તો ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ખાવા જઈ રહ્યા હોવ ત્યારે તે જ સમયે ગાંઠિયા ઉમેરો.

Edited By -  Monica sahu 

વધુ જુઓ..

Old Monk ને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે; જૂની પેકેજિંગવાળી બોટલો 30 દિવસની અંદર વેચવી પડશે. સંપૂર્ણ વાર્તા જાણો

Big update on delimitation: સાંસદોની સંખ્યા 543 થી વધારીને 816 કરવામાં આવશે - દરેક રાજ્યને કેટલો ફાયદો થશે તે જાણો

Mann Ki Baat: ડ્રગ્સ સામે યુદ્ધ, બિહાર મ્યુઝિયમની પ્રશંસા, જાણો પીએમ મોદીએ 'મન કી બાત'માં કયા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો

દિલ્હી: ઈ-રિક્ષા ચાર્જિંગ સ્ટેશનમાં આગ લાગી, ચાર લોકોના મોત, બે ગંભીર

ચાંદીના ભાવ એક જ ઝટકામાં ₹13,500 વધ્યા, જ્યારે સોનાના ભાવ ₹3,100 વધ્યા. બુલિયન બજારના ભાવ તપાસો.

વધુ જુઓ..

Aaj Nu Panchang-આજનુ પંચાગ -29 નવેમ્બર, 2026

Shaniwar Na Upay: નજર દોષથી મળશે મુક્તિ, પારિવારિક જીવનમાં આવશે ખુશીઓ, બસ શનિવારે કરો આ સહેલા ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 28 નવેમ્બર, 2026

માર્ગશીર્ષ મહિનાની સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ખાસ ઉપાય, વિઘ્નહર્તા દૂર કરશે વિઘ્ન અને અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 નવેમ્બર, 2026

આગળનો લેખ
Show comments