રોટલી રોલ્સ

રોટલી રોલ્સ

Last Updated: સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (23:18 IST)
સામગ્રી: રોટલી
- 4 ,ઇંડા - 4, બાફેલા બટાકા - 4,લસણ 4 કળીઓ, સાંભર મસાલા - 2 ચમચી ,હળદર , 1 ડુંગળી,
1 ચમચી લાલ મરચાનો પાવડર,મીઠું, કોથમીર
-2 ચમચી , તેલ - 2 ચમચી

બનાવવાની રીત - સૌ પ્રથમ પેનમાં એક ચમચી તેલ નાખી
તેમાં સમારેલી લસણ શેકો પછી તેમાં સમારેલી ડુંગળી ગુલાબી ફ્રાય કરો . પછી એક - એક કરી
હળદર પાઉડર, લાલ મરચું પાવડર, સાંભર મસાલા, મીઠું અને મેશ બટાકા ઉમેરો. હવે કોથમીર નાખી મિકસ કરો.તાપ બંદ કરો . તવો ગરમ કરો તેમાં
તેલ લગવો . ઈંડાને ફેંટવું તવા પર રોટલી મૂકો તે પર ઇંડા નાખી અને બે સેકન્ડ પછી પલટવું રોટલી ઈંડા ચોટી જાય તો ઉતારો અને તેના પર બટાટાનું મિશ્રણ ભરો અને રોટલી રેપ કરો અને રોલ બનાવી લો આ રીતે બધી રોટલી બનાવી લો. એક રોટલી પર એક ઈંડું ફેણીને નાખો. ટમેટો કેચઅપ સાથે સર્વ કરો.



આ પણ વાંચો :