Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રસોઈ- ફ્રાઈડ મગદાળની ઈડલી

Updated: ગુરુવાર, 25 માર્ચ 2021 (21:12 IST)
તમે ભાતની ઈડલી અને રવાની ઈડલી તો હમેશા બનાવતા હશો પણ અત્યાર સુધી ટ્રાઈ નહી કરી છે તો ફ્રાઈડ ઈડલી તો લો વેનદુનિયા ગુજરાતી લઈને આવી છે તમારા માટે ખાસ રેસીપી- જે હેલ્દી છે અને બાળકોને પસંદ આવશે  
સામગ્રી
ઈડલી બનાવા માટે 
એક કપ ધુળેલી મગદાળ(પલાળેલી)
આદું -એક ટુકડો 
લસણ -ચાર 
એક નાની ચમચી હળદર 
એક નાની ચમચી લાલ મરચા પાઉડર 
ચપટી હીંગ 
એક મોટી ચમચી મીઠું 
વધાર માટે 
એક ચમચી રાઈ 
એક નાની વાટકી કોથમીર 
1 બાફેલા બટાકા 
એક નાની ચમચી લાલ મરચા પાઉડર 
ચપટી મીઠું 
તેલ ફ્રાઈ કરવા માટે 
 
વિધિ-
- સૌથી પહેલા પલાળેલી મગદાળને કકરું વાટી લો 
- પેસ્ટમાં આદું લસણ હળદર લાલ મરચા હીંગ અને મીઠું નાખી બે ત્રણ મિનિટ સારે રીતે ફેંટી લો. 
- મધ્યમ તાપ પર એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂકો 
- બીજી બાજુ ઈડલી સ્ટેંડમાં તેલ લગાવીને ઈડલીનો ખીરું નાખવું. 
- પાણી ગરમ થતા સ્ટેંડને કૂકરની અંદર રાખો. 
- કૂકર બંદ કરી ઈડલીને 15 મિનિટ સુધી રાંધવું. ધ્યાન રાખો કે પ્રેશર કૂકર હોય તો કૂકરઈ સીટી કાઢી નાખવી. 
- નક્કી સમય પછી ઢાકણખોલી ચાકૂની મદદથી બધી ઈડકીને કાઢી લો. 
-તૈયાર છે મગદાળની ઈડલી 
- હવે વધાર માટે મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થતા રાઈ નાખો અન રાઈ સંતડાતા બટાકા નાખી સંતાળો. 
- બટાટા સોનેરી થતા મીઠું, લાલ મરચા અને કોથમીર મિકસ કરો. 
- એક મિનિટ પછી ઈડલી નાખી બે ત-ત્રણ મિનિટ શેકી અને તાપ બંદ કરી નાખો. 
-તૈયાર છે ફ્રાઈડ મગદાળની ઈડલી- લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. 

વધુ જુઓ..

લવ મેરેજ કરનારને ગામમાં નહીં મળે એન્ટ્રી! લિવ-ઇન રિલેશનશિપ અને અશ્લીલ ગીતો પર પણ ખાપ પંચાયતના કડક નિર્ણયો

ગૃહમંત્રીના પડકાર, "મને અમિત શાહનું નિવેદન સાંભળવામાં રસ નથી." પર રાહુલ ગાંધીનો તીખો જવાબ.

બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલ પહોંચી સગીર, રિપોર્ટમાં 3 વખત ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારને લાગ્યો આઘાત

Delhi-Phuket Flight પર ચોંકાવનારો ખુલાસો, પાયલોટે ગાંજો પીધો હતો, બીજો ડ્રગ ટેસ્ટ પણ પોઝિટિવ

ઇન્ડિગો ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું, ચેન્નાઈ એરપોર્ટ પર ભયનો માહોલ; કોલકાતાથી 224 મુસાફરો આવી રહ્યા હતા

વધુ જુઓ..

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

આગળનો લેખ
Show comments