શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Updated: ગુરુવાર, 18 માર્ચ 2021 (17:26 IST)

Spungy omelette કેવી રીતે બનશે જાણો આ ટીપ્સ

માત્ર બ્રેકફાસ્ટ ટાઈમમાં જ નહી પણ આમલેટ ખાવાનું મન તો ક્યારે પણ થઈ જાય છે. વેબદુનિયા તમને જણાવી રહ્યા છે એવા  જે કેટલાક ટિપ્સ જેનાથી તમારું બનેલુ ઑમલેટ પણ બનશે સરસ, ફૂલેલું અને સૌના વચ્ચે મશહૂર 
 
ટિપ્સ 
- ઈંડાનો ફોડીને ખૂબ સારી રીતે ફેંટી લો 
- એક વાર ફેંટ્યા પછી થોડું પાણી મિક્સ કરો અને ફરીથી ફેંટવું.તમે ઈચ્છો તો થોડું દૂધ પણ નાખી શકો છો. 
- ઈંડામાં ફીણ બનતા સુધી તેને સતત ફેંટરા રહો. 
- ફેંટેલા ઈંડાને પેનમાં ફેલાવ્યા પછી પણ ચમચાથી થોડું ચલાવત રહેવું. તેનાથી ઑમલેટ ફૂલશે. 
- ઈંડા પર છીણેલું ચીજ નાખવાથી પણ એ ફૂલવા લાગે છે.