Recipe- સ્પાઈસી પોટેટો લૉલીપાપ્સ

Last Modified રવિવાર, 21 માર્ચ 2021 (17:21 IST)
સામગ્રી- 4 બાફેલા બટાટા
1 ગાજર છીણેલી
1 નાની કપ કોબીજ
1 ડુંગળી સમારેલી
1 નાની ચમચી લાલ મરચા પાવડર
2 નાની ચમચી હળદર
1 નાની ચમચી ધણા પાવડર
1 નાની ચમચી ગરમ મસાલા
મીઠું સ્વાદપ્રમાણે

તેલ તળવા માટે

વિધિ-
- ધીમા તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો.
- તેલ ગર્મ ધતા જ પેનમાં ગાજર,કોબીજ ,ડુંગળી નાખી શેકવી.
- શાકને સૉફટ થતાં સુધી મસાલા નાખી રાંધી લો.
- નક્કી સમય પછી તાપ બંદ લરી લો અને શાકને આ મિશ્રણને બટાટા સાથે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો.
- પેસ્ટને નાના-નાના આકારના બૉલ્સ બનાવો અને એક પ્લેટમાં મૂકો.
- મીડીયમ તાપમાં એક એક બીજા પેનમાં તેલ ગર્મ કરવા માટે મૂકો.
- તેલ ગર્મ થતા એક બૉલ્સને સોનેરી થવા સુધી ફ્રાઈ કરો.
- તૈયાર બૉલ્સને પ્લેટમાં કાઢી લો.
સ્પાઈસી પોટેટો લૉલીપાપ્સ તૈયાર છે. તમારી પસંદની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.


આ પણ વાંચો :