Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેડકી - આ 6 ઉપાયોથી મિનિટોમાં જ ઠીક થઈ જશે તમારી હેડકી

Updated: સોમવાર, 26 નવેમ્બર 2018 (13:01 IST)
હિચકી જ્યારે આવે છે ત્યારે થોડીવાર સુધી રોકાવવાનુ નામ લેતી નથી. હિચકી આવવાના અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે ગરમ ખાધા પછી એકદમ ઠંડુ ખાવુ કે વધુ મરચાવાળુ ખાવાઅથી પણ આ પરેશાની થઈ શકે છે. આજે અમે તમને તરત હિચકી રોકવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે બતાવી રહ્યા છે. જેનાથી આ સમસ્યા ઠીક થઈ જશે. 
1. ઠંડુ પાણી - હેડકી આવતા 1 ગ્લાસ ઠંડુ પાણી પીવાથી ઠીક થઈ જાય છે. કેટલાક લોકોનુ માનવુ છે કે પાણી પીતી વખતે નાક બંધ કરી લેવુ જોઈએ. 
 
2. હેડકી આવતા તરત 1 ચમચી મધ ખાવાથી આરામ મળે છે. આ અચૂક ઉપાય છે. 
 
3. પીનટ બટર - પીનટ બટર ખાવાથી પણ રાહત મળે છે. તેને ખાવાથી શ્વાસ લેવાની ક્રિયા પ્રભાવિત થાય છે જે હેડકીને રોકવામાં મદદરૂપ છે. 
 
4. ઘૂંટણને છાતી સુધી લગાવો - હેડકી ન રોકાતા પગનો ભાર બેસીને ઘૂંટણને છાતી સુધી લગાવો. તેનાથી માંસપેશીઓની સંકોચાવવુ દૂર થાય છે. 
 
5. લીંબૂ - આલ્કોહોલને કારણે હેડકી આવી રહી છે તો એ માટે લીંબૂ અસરદાર ઉપાય છે. લીંબૂને ચોથા ભાગમાં કાપીને મોઢામાં નાખી દો.  તેને ધીરે ધીર ચાવતા રહો. હેડકી ઠીક થઈ જશે. 
 
6. આઈસ બેગ - હેડકીને રોકવા માટે ગરદન પર આઈસ બેગ મુકો તેનાથી રાહત મળશે. 

7. હેળકી આવતા તુલસી અને ખાંડ ખાઈને પાણી પીવી લેવું. 
Visit our Website :http://gujarati.webdunia.com/  
Like us on Facebook : https://www.facebook.com/  
Follow us on Twitter - https://twitter.com/  Follow us on instagram:https://www.instagram.com/webdunia.gujarati/

વધુ જુઓ..

iPhone પ્રેમીઓ, આઘાત! નવા મોડેલના લોન્ચ પછી, જૂના iPhone મોંઘા થયા, કિંમતમાં 30 હજાર સુધીનો વધારો

યૂપીની મહિલાઓને CM યોગીની બંપર ગિફ્ટ, મળશે 1-1 લાખ રૂપિયા, ચૂંટણી પહેલા મોટુ એલાન

Eng vs Pak 3rd Test - ઈગ્લેંડના ફાસ્ટ બોલરોએ એજબેસ્ટનમાં ઉડાવ્યા પાકિસ્તાનના હોશ, આખી ટીમ ફક્ત 133 રન પર ઓલઆઉટ

શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો, સેન્સેક્સ 100 પોઈન્ટ અને નિફ્ટી 40 પોઈન્ટ વધ્યો; ONGC ના શેરમાં વધારો થયો

દિલ્હીના બીજા એક પીજી બિલ્ડિંગમાં તિરાડો દેખાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભાગી જવાની ફરજ પડી; કોલેજમાં રહેવાની ફરજ પડી

વધુ જુઓ..

પિતૃદોષથી મુક્તિ મેળવવા માંગો છો ? તો શ્રાવણી અમાવસ્યા પર આ 7 સ્ટેપ્સમાં કરો પિતરોનું તર્પણ

Ganesh Chaturthi 2026- ભગવાન ગણેશની પૂજા માટે પૂજા સામગ્રીની યાદી

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

Pithori Amavasya 2026 : જાણો પિઠોરી અમાવસ્યાની વ્રતકથા, પૂજા વિધિ અને મહત્વ

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

આગળનો લેખ
Show comments