Dharma Sangrah
✕

આ રીતે ચમકાવો જૂના વાસણ વાંચો 6 સરળ ટીપ્સ

Updated: શુક્રવાર, 9 જુલાઈ 2021 (17:55 IST)
સામાન્ય રીતે અમારા રસોડામાં ઘણા પ્રકારના વાસણ પ્રયોગ કરાય છે. જેમાં સ્ટીલ, કાંચ, ચીની-માટી, પીતળ, એલ્યુમીનિયમના વાસણ શામેલ છે. જુદા-જુદા પ્રકારના વાસણને સાફ કરવા માટે જુદા-જુદા રીતે પ્રયોગ કરાય છે. જો તમે તમારા વાસણને હમેશા ચમકતા જોવા ઈચ્છો છો તો અજમાવો આ 6 સરળ ટીપ્સ 
 
- ડુંગળીનો રસ અને સિરકો સમાન માત્રામાં લઈને સ્ટીલના વાસણ પર ઘસવાથી વાસણ ચમકવા લાગે છે. 
- વાસણ પર એકત્ર ગંદગી સાફ કરવા માટે પાણીમાં થોડો સિરકો -લીંબૂનો રસ નાખી ઉકાળો. ગંદગી દૂર થઈ જશે. 
- પીતળના વાસણને સાફ કરવા માટે લીંબૂને અડધુ કાપી લો અને તેના પર મીઠું ભભરાવીને વાસણ પર ઘસવાથી તે ચમકવા લાગે છે. 
- એલ્યુમીનિયમના વાસણને ચમકાવવા માટે વાસણ ધોવાના પાઉડરમાં થોડું મીઠું મિક્સ કરી વાસણ સાફ કરવું. વાસણ ચમકવા લાગશે. 
- એમ્યુમીનિયમના બળેલા વાસણને સાફ કરવા તેમાં એક ડુંગળી નાખી સારી રીતે ઉકાળી લો. પછી વાસણ ધોવાના પાઉડરથી સાફ કરવું. 
- ચિકણા વાસણને સાફ કરવા માટે સિરકાને કપડામાં લઈ ઘસવું. ફરી સાબુથી સારી રીતે ધોવું. ચિકણાઈ દૂર થઈ જશે. 
 

વધુ જુઓ..

ગુજરાત હાઈકોર્ટ અને CM ઓફિસને બોમ્બની ધમકી મળતાં દોડધામ: બોમ્બ સ્ક્વોડ અને સાયબર સેલ એક્શન મોડમાં

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ખાલિસ્તાન નામથી આવ્યો ઈમેલ, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ

Laxmi Puja Vidhi On Diwali - આ રીતે ઘરે કરો લક્ષ્મી પૂજન, પૂજાની સરળ વિધિ

Samsung Galaxy S27 Ultra ની કિંમત કેટલી હશે? 2027 માં નવા કેમેરા ડિઝાઇન અને ગોપનીયતા ડિસ્પ્લે સાથે લોન્ચ થશે

વધુ જુઓ..

Lakshmi Charan on Diwali- જો તમે દિવાળી પર લક્ષ્મીના પગલા ઘરના દરવાજા પર રાખો છો, તો આ ભૂલો ન કરો; ધનની દેવી ખાલી હાથે પાછી ફરશે

Kali Chaudas 2026- કાળી ચૌદસ શુભ મુહૂર્ત, કાળી ચૌદસના દિવસે શુ કરવુ જોઈએ?

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?

Laxmi Puja Vidhi On Diwali - આ રીતે ઘરે કરો લક્ષ્મી પૂજન, પૂજાની સરળ વિધિ

Labh Pancham 2026 - લાભ પાંચમ મુહૂર્ત, લાભ પાંચમનું મહત્વ

આગળનો લેખ
Show comments