Daily Horoscope
✕

International Yoga Day 2024: 1 મહીના સુધી રૂટીનમાં શામેલ કરો 2 યોગાસન શરીર રહેશે ફિટ અને એક્ટિવ

Updated: મંગળવાર, 18 જૂન 2024 (12:59 IST)
આરોગ્યકારી રહેવા માટે અમને મેંટલી અને દિજિકલી બન્ને પ્રકારથી ફિટ રહેવુ જરૂરી છે. શરીર ફિટ અને એક્ટિવ રાખવા માટે યોગથી સારુ બીજુ કોઈ વિકલ્પ નથી. યોગથે ન માત્ર અમે ફિજિકલી ફ્ટ અને એક્ટિવ રહે છે પણ તેનાથી મેંટલ હેલ્થ પણ દુરૂસ્ત રહે છે. ખાવા પીવાની સ 
 
ફિટ રહેવા માટે રોજ કરો નૌકાસન 
સૌથી પહેલા બન્ને સમતોલ જગ્યા પર યોગા મેટ પથારીને બેસી જાઓ 
હવે તમે બન્ને પગને સામેની બાજુ ફેલાવો. 
હાથને થોડુ પાછળ રાખો. 
હાથને પફને સીધી સામેની બાજુ તરફ કરો. 
હવે કરોડરજ્જુના હાડકાને સીધુ રાખો. 
હવે તમને છાતી, માથા અને પગને જમીનથી ઉપર ઉઠાવવુ છે. 
તમને હિપ્સ પર બોડીને બેલેંસ કરવુ છે. 
હાથ સામેની બાજુ હોવા જોઈએ. 
આવુ કરતા તમને શરીર એક નૌકા એટલે કે બોટપોજમાં આવી જશે. 
તેનાથી તમારુ પેટ પર દબાણ અનુભવશે 
તમને કેટલાક સેકેંડસ માટે આ પોજીશનને હોલ્ડ કરવુ છે. 
તે પછી ઓરિજનલ પોજીશનમાં આવી જાઓ. 
આ આસનને કરવાથી બેલી ફેટ ઓછુ થાય છે.
પેટ અને કમરની ચરબી દૂર કરવામાં આ આસન કારગર છે. 
તેનાથી કરોડરજ્જુના હાડકા મજબૂત થાય છે. 
ડાઈજેશનને સુધારવા અને કબ્જને દૂર કરવામા પણ આ ફાયદાકારી છે. 
તેનાથી શરીર ફિટ રહે છે. 
 
આરોગ્યકારી રહેવામાં મદદ કરશે ધનુરાસન 
 ધરતી પર યોગ માટે ફેલાવી મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંધી સૂઈ જાઓ. પછી બંને પગને પરસ્પર અડાડી હાથોને કમર સાથે જોડો. દાઢી ભૂમિ પર ટેકવો. એડી-પંજા અને ધૂંટણ જોડાયેલા હોય. કોણીઓ કમરને અડેલી, ઉપરની તરફ હથેળી મુકો. હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથે પગના અંગૂઠાને જોરથી પકડો. પછી હાથ અને પગને ખેંચતા ઘૂંટણ પણ ઉપર ઉઠાવો. માથુ પાછળની તરફ પગના તળિયા પાસે લઈ જાવ. આખા શરીરનો ભાર નાભિપ્રદેશના ઉપર જ રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેકંડ સુધી રહો.

વધુ જુઓ..

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

સ્પાઇસજેટ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે; દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે સલાહકાર જારી કર્યો છે

વધુ જુઓ..

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

આગળનો લેખ
Show comments