Biodata Maker
✕

MI vs GT- મુંબઈ-ગુજરાત મેચમાં વરસાદ પડશે?

Updated: રવિવાર, 24 માર્ચ 2024 (16:37 IST)
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
 
MI vs GT Match- ટૂર્નામેન્ટની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ આ મેચથી સિઝનની શરૂઆત કરશે. મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરશે, જ્યારે યુવા શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કરશે. પરંતુ આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. તે જ સમયે, તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. પરંતુ વરસાદની બિલકુલ શક્યતા નથી

Edited By- Monica Sahu 

વધુ જુઓ..

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

Yeh Prem Mol Liya Review: સિનેમાઘરોમાં સૂરજ બડજાત્યાની યે પ્રેમ મોલ લિયા રજુ, જાણો આયુષ્યમાન-શારવરીની કેવી છે ફિલ્મ

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

આગળનો લેખ
Show comments