Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Career tips- 12 આર્ટસ પછી શું કરવું- આર્ટસ સ્ટ્રીમમાંથી 12મું પાસ પછી, આ કોર્સ કરીને સારી કારકિર્દી બનાવી શકો છો

Updated: બુધવાર, 20 માર્ચ 2024 (13:26 IST)
Career Option After 12th: 12 માં આર્ટસ સ્ટ્રીમથી વિદ્યાર્થીઓ ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે તેઓએ આગળના અભ્યાસ માટે કયો વિષય પસંદ કરવો જોઈએ. જેથી તેમની કારકિર્દી સુધરી શકે. જો તમે પણ આ બાબતે ચિંતિત છો તો આજે અમે તમને કેટલાક કરિયર વિકલ્પો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી સમસ્યાઓને ઓછી કરી શકે છે.
 
જો તમે 12 આર્ટસ થી પાસ કરી છે તો આગળના અભ્યાસ માટે તમે સોશિયાલૉજી વિષયથી BA કરી શકો છો. દેશની ઓળખીતા યુનિર્વસિટી આ કોર્સને સંચાલિત અરે છે. આ વિષયથી ગ્રેજુએશન અને પોસ્ટ 
 
ગ્રેજુએશન કરી તમે પ્રોફેસર અને અસિસ્ટેંટ બની શકો છો. આજના સમય પ્રોફેસ્રની ખૂબ ડિમાંડ છે. તેથી આ ફીલ્ડમાં સારુ કરિયર બનાવી શકો છો. 
 
અર્થશાસ્ત્રમાં બી.એ BA in Economics
વિદ્યાર્થીઓ, તમે અર્થશાસ્ત્રમાં BAનો અભ્યાસ કરીને સારી કારકિર્દી બનાવી શકો છો. તમે ઇકોનોમિક્સમાં બીએમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને તમારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો. આ સિવાય 
 
તમે સરકારી ઓફિસોમાં અર્થશાસ્ત્રી તરીકે કામ કરી શકો છો. ઘણી કંપનીઓ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી ચૂકેલા બાળકોને પણ નોકરીએ રાખે છે.
 
બીએએલએલબી
આર્ટસ બાજુથી અભ્યાસ કરીને, તમે BALLB કરીને વકીલ બની શકો છો. દેશભરની ઘણી યુનિવર્સિટીઓ BA LLB કોર્સ ઓફર કરે છે. આવી સ્થિતિમાં 12મા પછી આ કરિયર વિકલ્પ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
 
ફેશન ડિઝાઇનિંગમાં સ્નાતક Bachelor in Fashion Designing
ઇન્ટર પછી તમે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કરી શકો છો. ફેશન ડિઝાઇનિંગમાં સ્નાતક પણ NEFT કોર્સ કરી શકે છે.
 
બેચલર ઓફ માસ મીડિયા Bachelor of Mass Media
12 મા કર્યા પછી તમે મીડિયાનો પણ અભ્યાસ કરી શકો છો. આ કોર્સમાંથી સ્નાતક થયા પછી, તમે આ ક્ષેત્રમાં માસ્ટર પણ કરી શકો છો.
 
ઇવેન્ટ મેનેજમેન્ટ
12 મા પૂરું કર્યા પછી, તમે ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રનો કોર્સ પણ કરી શકો છો. આ કોર્સ કરતી વખતે, તમે ઇવેન્ટ મેનેજર, વેડિંગ પ્લાનર વગેરે બનવા માટે પણ અભ્યાસ કરી શકો છો. મોટી કંપનીઓ ઈવેન્ટ મેનેજમેન્ટ માટે પ્રોફેશનલ લોકોને પણ હાયર કરો


Edited By- Monica sahu 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

દીપિકા પાદુકોણે શેર કરી મેટરનીટી ફોટોશૂટની તસ્વીરો, પુત્રી સાથે રમતા જોવા મળ્યા રણવીર, દુઆએ સંતાવ્યો ચેહરો

ગુજરાતી જોક્સ - મને શું ખબર

ગર્લફ્રેન્ડ સમરીનના જન્મદિવસ પર રોમેન્ટિક થયો અર્શદીપ સિંહ, સાર્વજનિક રૂપે કર્યો પ્રેમનો એકરાર

ગુજરાતી જોક્સ - મને શિવજી જેવા પતિ જોઈએ.

આગળનો લેખ
Show comments