deewali
✕

10 પાસ માટે રેલ્વેમાં 4096 પદો પર વેકેન્સી, ના કોઈ પરીક્ષા હશે અને ના કોઈ ઈન્ટરવ્યુ

Updated: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (13:13 IST)
રેલ્વેમાં 10મું પાસ માટે બમ્પર વેકેન્સી છે. રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRC) નોર્ધન રેલ્વેના નોટિફિકેશન મુજબ, 4096 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આજથી શરૂ થઈ ગઈ છે.
 
રસ ધરાવતા ઉમેદવારો 16 સપ્ટેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ માટે ન તો કોઈ પરીક્ષા હશે અને ન કોઈ ઈન્ટરવ્યુ. ઉમેદવારોની પસંદગી સ્ક્રીનીંગ દ્વારા કરવામાં આવશે.
 
મેરિટ લિસ્ટમાં 10 પાસ અને ITIને સમાન મહત્વ આપવામાં આવશે. મેરિટ લિસ્ટ નવેમ્બર 2024માં બહાર પાડવામાં આવશે. છેલ્લે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 16700 થી રૂ. 26200 ચૂકવવામાં આવશે.
 
RRC NR એપ્રેન્ટિસની ખાલી જગ્યા: જાણો કે કયા ક્લસ્ટરમાં કેટલી ખાલી જગ્યાઓ હશે
 
ક્લસ્ટર                                   ખાલી જગ્યા
 
લખનૌ (LKO)                                      1607
C&W POH W/S જગધારી યમુના નગર  420
દિલ્હી DLI                                            919
CWM/ASR                                          125
અંબાલા (UMB)                                      494 
મુરાદાબાદ એમ.બી                                 16
ફિરોઝપુર                                               459
NHRQ/NDLS P શાખા                           134
કુલ                                                       4096 છે

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments