Daily Horoscope
✕

NIOS Board Exam 2021- ફી સબમિટ કરવાની અંતિમ તારીખ વધી

Updated: મંગળવાર, 11 મે 2021 (14:39 IST)
નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગએ 15 મે 2021 સુધી ફી પેમેંટ અંતિમ તારીખ વધારી નાખી છે. તેનાથી પહેલા આજિન ઉમેદવારોએ એનઆઈઓએસ સેકેંડરી, સીનિયર સેકેંડરી કોર્સ જૂન 2021 મસ્ટે અપ્લાઈ 2021 માટે અપ્લાઈ નહી કર્યો છે. તે અ અધિકારિક વેબસાઈટ  sdmis.nios.ac.in પર જઈને આવેદ કરી શકે છે. 
<

Dear Learners,
Last date for submission of the examination fee (with consolidated late fee Rs 1500/-) for NIOS Secondary and Senior Secondary courses for June 2021 Examination is extended till midnight of 15th May 2021;To know more,visit https://t.co/ZAGtm7i0Ha@ANI@PTI_News pic.twitter.com/YT7KzhldCW

— NIOS (@niostwit) May 10, 2021 >
ઉમેદવારો 1500 રૂપિયાઈ લેટ ફી આપી આવેદન કરી શકે છે. તેનાથી પહેલા લેટ ફી સાથે આવેદન કરવાની તારીખ 18 એપ્રિલ 2021 સુધી હતી. જે ઉમેદવાર આવેદન કરવા ઈચ્છે છે તે તેમનો રાજ્ય ચયન કરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકે છે. 

વધુ જુઓ..

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments