સમસ્યા
વિવેક - (પોતાના મિત્રને) - આજકાલ મારી પત્ની મારી લાંબી ઉંમરની અને આગલા જન્મમાં પણ હું જ એનો પતિ બનૂ, તે માટે વ્રત કરી રહી છે.
મિત્ર - તો સારુ છે ને, તને આનાથી શુ સમસ્યા છે.
વિવેક - સમસ્યા એ છે કે જો ભગવાને તેનુ સાંભળી લીધુ તો મારો આ જન્મ તો ગયો, આગલો જન્મ પણ નરકમાં ધકેલાઈ જશે.