Dharma Sangrah
✕

આજનું ભવિષ્ય : આજે આ રાશિના લોકોને યાત્રાનો યોગ (27.11.2017)

Updated: સોમવાર, 27 નવેમ્બર 2017 (06:46 IST)
કર્ક : માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. સંપત્તિની ખરીદારીમાં લાભ થશે. નવા વિચાર અથવા યોજના પર ચર્ચા થશે. સમાજ અને રાજકારણ ખ્યાતિમાં અભિવૃદ્ધિ થશે.

સિંહ : દૂરદર્શિતા તેમજ બુદ્ધિચાતુર્યથી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વ્યવસાયમાં સફળતા મળશે. ઈશ્ચરમાં આસ્થા વધશે. વ્યર્થ ભ્રમમાં ન રહેતા સ્વવિવેકથી કામ કરશો તો સફળતા સંભવ છે. કુટુંબમાં કલહનું વાતાવરણ સંભવ છે.

કન્યા : આપના પ્રયાસોથી ઉન્નતિનો માર્ગ મોકળો થશે. અનાયાસ જ ધન લાભ થશે. સામાજિક કાર્યોમાં રુચિ લેશો. નોકરીમાં કાર્યની પ્રશંસા થશે. ભાગ્ય પર છોડીને કરેલા કાર્યોમાં અનુકૂળતા મળશે. માંગલિક ઉત્સવોમાં સામેલ થવાનો અવસર આવશે. બીજાની સાથે નકામા ન સંકળાવું.
.
તુલા : નવી યોજનાઓની શરૂઆત થશે. કુટુંબની સાથે મનોરંજનનો અવસર. સ્વયંના પ્રયાસોથી જ જનપ્રિયતા અને સામાજિક સન્માન મેળવી શકશો. કામની સફળતામાં સંદેહ રહેશે. અંધવિશ્ચાસોથી દૂર રહેવું, પરાક્રમમાં વૃદ્ધિ કરીને પ્રાપ્ત અવસરોનો લાભ લેવો. માનસિક શાંતિ જાળવી રાખવી.

વૃશ્ચિક : સંતાન અને ઐશ્ચર્ય પર ખર્ચ સંતોષ આપશે. મનોબળની અધિકતાને કારણે તમે નિડર રહી સંઘર્ષ કરી મુશ્કેલથી મુશ્કેલ કાર્યને પણ પૂર્ણ કરશો. પરાક્રમની પ્રશંસાને કારણે પાસે આવનારા વ્યક્તિઓની અધિકતા રહેશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં વૃદ્ધિ થવાથી આત્મવિશ્ચાસ વધશે.

ધન : કૌટુંબિક જીવનમાં તનાવ રહી શકે છે. પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ નીકળશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. સત્સંગ થશે. વહીવટકર્તાઓ માટે આર્થિક વૃદ્ધિનો યોગ. આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે. ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.

મકર : વ્યાપારમાં ઉન્નતિ થશે. કુટુંબના સભ્યોનો સહયોગ મળશે. જીવનમાં સ્થાયિત્વનો બોધ રહેશે. બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે. યોજનાઓ ફળશે. સરકારી કામોમાં સફળતા મળવાનો યોગ છે. મનમાં ઉત્સાહ રહેશે, જેનાથી કાર્યની ગતિ વધશે. આરોગ્ય અનુકૂળ રહેશે.

કુંભ : કાર્યમાં વ્યસ્તતા વધવાથી કુટુંબના લોકોને સમય નહીં આપી શકો. પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો. શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે. કુટુંબમાં ઉદાસીનતાનું વાતાવરણ રહેશે. આર્થિક કાર્યમાં ઈચ્છિત પ્રગતિ નહીં થાય. પ્રચાર-પ્રસારથી દૂર રહી કામ કરો. નવા સંબંધ બનશે.

મીન : આર્થિક સંતોષ રહેશે. કામની ગતિ અનુકૂળ રહેશે. પરસ્પર સંબંધોને મહત્વ આપવું. સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યની ચિંતા રહેશે. કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો. યાત્રા થઈ શકે છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

બેંગલુરુ: કેબ ડ્રાઇવરે પત્ની, પુત્ર સહિત સાત સાસરિયાઓની કરી હત્યા, મૃતદેહો અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા

અયોધ્યા દીપોત્સવ માટે નવો રેકોર્ડ બનાવશે: 56 ઘાટ પર 30 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે ખુશીની લહેર છે, સોનું ₹2,000 અને ચાંદી ₹3,000 સસ્તું થયું છે; 24K અને 22K સોનાના નવીનતમ ભાવ જાણો.

દિલ્હીના ગફ્ફાર માર્કેટમાં ગઈકાલે રાત્રે લાગી ભીષણ આગ; 22 બંબા ઘટના સ્થળ પર

Jio ની દિવાળી 'ભેટ લાખો વપરાશકર્તાઓ માટે, ₹15 નો સસ્તો પ્લાન લોન્ચ કર્યો

આગળનો લેખ
Show comments