Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનું ભવિષ્ય - શુ કહે છે આજે તમારી રાશિ જાણો (31-10-2017)

મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (10:01 IST)
મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. શરીરમાં થાક, આળસ અને અશાંતિ રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. માનસિક તાણ હળવી થાય. ઉત્તમ દિવસ

વૃષભ (બ,વ,ઉ) : સાવચેતીપૂર્વક ચાલવાની તકેદારી રાખવી. કોઇ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરવી. આ૫ની તબિયત નાદુરસ્ત રહે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવી. કોઈ જૂના મિત્ર મળે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. રાત્રે ઓછું જમવું.

મિથુન (ક,છ,ઘ) : આપનો આ દિવસ મોજશોખ અને ભોગવિલાસમાં ૫સાર થાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થાય. મિત્રો અને‍ પ્રિયપાત્ર સાથે મનોરંજક યાત્રાપ્રવાસ કે ૫ર્યટન થાય. શક્ય છે કે કોઈ સ્ત્રીમિત્ર સાથે નવી મુલાકાત થાય.

કર્ક (ડ,હ) : આ૫નો દિવસ સારી રીતે ૫સાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આ૫ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. ઓફિસમાં બઢતીની તક મળે.

સિંહ (મ,ટ) : દિવસ આનંદથી ૫સાર થાય. આ૫ વધારે ૫ડતા કલ્પનાશીલ બનશો. મૌલિક સાહિત્ય સર્જન કે કાવ્ય લખવાની પ્રેરણા થાય. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને. આપના કોઈ શુભચિંતક દ્વારા લખવાની નવી પ્રેરણા મળે. નવો લાભ મળે.

કન્યા (પ,ઠ,ણ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ હળવી થાય. આવક વધે તેવી શક્યતા. શરીર અને મનની સ્વસ્થતા નહીં જળવાય.

તુલા (ર,ત) : આ૫નો દિવસ શુભફળદાયી બને. ભાઇભાંડુઓ સાથે સુમેળભર્યા સંબંધો રહે તેમજ તેમની સાથે બેસીને ઘરના પ્રશ્નોની ચર્ચા કરો. નાનકડા ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.

વૃશ્ચિક (ન,ય) : સામાન્ય લાભનો દિવસ છે. બિનજરૂરી ખર્ચ ૫ર લગામ રાખવી. પારિવારિક કલહ-કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના લફરામાં ફસાવવું નહીં.

ધન (ભ,ધ,ફ) : આ૫ તન-મનની સ્વસ્થતા જાળવી શકશો. આ૫ નિર્ધારિત કાર્ય કરી શકો. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. પ્રવાસની વિશેષ કરીને ધાર્મિક પ્રવાસની શક્યતાઓ છે. કોઈ સુંદર યુવતી તરફથી પ્રેમપ્રસ્તાવ મળે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ.

મકર (ખ,જ) : આ૫ને થોડુંક સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ છે. આજે વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટ-કચેરીનાકાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે.

કુંભ (ગ,શ,સ) : નવાં કાર્યો કે આયોજનોની શરૂઆત કરવા માટે શુભ દિવસ છે. નોકરી કે વેપારમાં લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ખાસ કરીને સ્ત્રીમિત્રો તરફથી લાભ મળે. વાહન ચલાવવામાં કાળજી રાખવી.

મીન (દ,ચ,ઝ,થ) : આપનો દિવસ અત્‍યંત શુભ ફળદાયી નીવડશે. કાર્યસફળતા અને ઉ૫રી અધિકારીઓની કૃપાના કારણે આ૫ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. ઘણું સાચવવા છતાં ક્યાંક ઝઘડો થઈ બેસે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

RSS એ પડદા પાછળ જે રણનીતિ ચલાવી તેને બદલ્યો પૂરો ખેલ, બંગાળમાં BJP નાં પાંડવો એ આ રીતે ધ્વસ્ત કર્યો TMC નો કિલ્લો

PM Modi Speech- પીએમ મોદીએ કહ્યું - 20 થી વધુ રાજ્યોમાં અમારી સરકાર છે, અમે લોકોની સેવામાં છીએ, તેથી જ લોકો અમારા પર વિશ્વાસ કરી રહ્યા છે

5 દિવસમાં પાસપોર્ટ ઉપલબ્ધ થશે, પોલીસ વેરિફિકેશનમાં 5 મોટા ફેરફારોએ સમગ્ર સિસ્ટમને બદલી નાખી છે.

અમિત શાહે પશ્ચિમ બંગાળમાંના લોકોનો આભાર માન્યો, બંગાળના લોકોને મારા હૃદયપૂર્વક સલામ

બંગાળ અને આસામમાં પ્રચંડ વિજય બાદ પીએમ મોદી ભાજપ મુખ્યાલયને સંબોધિત કરશે; ભાજપના કાર્યકર્તાઓ ભાજપ મુખ્યાલયમાં ઉમટી પડ્યા

આગળનો લેખ
Show comments