Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કઈ તારીખને જન્મ લેનાર પ્રેમી તમારા માટે હોય છે ભાગ્યશાળી

ગુરુવાર, 23 નવેમ્બર 2017 (11:20 IST)
અંક1 
1,10,19 અને  28ને જન્મ લેનાર લોકો 
તેમના માટે 2,10,7, 16, 25, 11, 20, 28, કે 29 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે. 
 
 
અંક 2 
2,11,20 અને  29 ને જન્મ લેનાર લોકો 
 
આ અંક વાળા લોકો માટે 2,11,7,16,1,10,4 કે 13 તારીખને જન્મ લેનાર સારા પ્રેમી ગણાય છે. 
 
 
અંક 3 
3,12,21 અને  30 ને જન્મ લેનાર લોકો 
 
કોઈ પણ મહીનાની તારીખ  અંક વાળા લોકો માટે 3,12,15,18,9,27 કે 6 તારીખને જન્મ લેનાર લોકો તેમના માટે સારા પ્રેમી ગણાય છે.

અંક 4 
4, 13, 22 અને 31ને જન્મ લેનાર વાળા લોકો 
1,2,7,8,11, 16, 17, 26 કે 25 તેમાંથી કોઈ પણ તારીખે જન્મ લેનાર લોકો માટે અંક 4 વાળા માટે શ્રેષ્ટઃઅ 
પ્રેમી હોય છે
અંક 5  
5, 14, 15, 16, 11, 23, 6 કે 2 તારીખને જન્મ લેનાર નંબર 5 વાળા માટે શુભ અને સારા જીવનસાથી 
 
હોય છે. 
 
અંક 6 
6, 15 અને 24ને જન્મ લેનાર લોકો 
 
આ નંબર વાળા માટે 6, 15, 12,3, 18,9, કે 27 માંથી કોઈ પણ દિવસ જન્મ લેનાર લોકો પરફેક્ટ પાર્ટનર હોય 
 
છે. 

અંક7  
7,16 અને  25 ને જન્મ લેનાર લોકો 
તેમના માટે 1,2, 4, 7, 10, 11, 16 કે 13 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે. 
 
અંક 8   
8, 17  કે 26 તારીખે જન્મ લેનાર વાળા માટે 
 
તેમના માટે 2, 4, 8 , 11 , 13, 16, 26 કે 17 આ દિવસોમાં જન્મ લેનાર સારા જીવનસાથી હોય છે. 
 
 
અંક 9  
9,18 અને 27 ને જન્મ લેનાર લોકો 
 
આ નંબર વાળાઓ માટે 3, 6 ,15,12,27 કે  18 તારીખને જન્મ લેનાર લોકો સારા પ્રેમી થઈ શકે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ભારતના આ રાજ્યમાં અનોખી સરકારી યોજના - ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળક જન્મ પર મળશે 40,000 રૂપિયા

PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન

કેમ PM મોદી ઈચ્છે છે કે એક વર્ષ સુધી સોનુ ન ખરીદે ભારતના લોકો ? કોઈ નહી બતાવે અસલી કહાની

આકાશ સિંહના ચિટ સેલિબ્રેશન પર ભડક્યા દિગ્ગજ, ડેલ સ્ટેન અને અંબાતી રાયડૂએ લગાવી ફટકાર

ડાકોર રણછોડરાય મંદિરમાં વિવાદ બાદ મોટો નિર્ણય; મનોરથોનો ચાર ગણો ભાવવધારો 2 મહિના માટે મોકૂફ

આગળનો લેખ
Show comments