સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: બુધવાર, 1 નવેમ્બર 2017 (11:14 IST)

આજથી નવેમ્બર થયો શરૂ... આપની રાશિ મુજબ જાણો શુભ-અશુભ સમય

ભવિષ્ય એક રહસ્ય છે. પણ જ્યોતિષવિદ્યાથી તમે પહેલા જ તેના વિશે જાણી શકો છો. નવેમ્બરનો મહિનો શરૂ થઈ ગયો છે. રાશિ મુજબ લકી ડેટ્સ વિશે પહેલાથી જાણીને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લઈ શકો છો. પંચાગ મુજબ જાણો નવેમ્બર 2017ની શુભ-અશુભ તિથિઓ.. 
 
મેષ 
શુભ તિથિયો - 3, 4, 7, 8, 26, 27
અશુભ તિથિયો- 1, 2, 9, 10, 11, 18, 19, 20, 20, 29
 
વૃષભ 
શુભ તિથિયો - 1, 2, 5, 6, 9, 10, 28, 29
અશુભ તિથિયો - 3, 4, 12, 13, 21, 22, 23
 
મિથુન 
શુભ તિથિયો - 3, 4, 7, 8, 11, 12, 30
અશુભ તિથિયો - 5, 6, 14, 15, 23, 24, 25,  
 
કર્ક 
શુભ તિથિયો - 5, 6, 9, 10, 11, 13, 14, 15
અશુભ તિથિયો - 7, 8, 16, 17, 18, 26, 27, 28
 
સિંહ 
શુભ તિથિયો - 7, 8, 12, 13, 16, 17
અશુભ તિથિયો - 1, 2, 9, 10, 19, 20, 28, 29, 30
 
કન્યા 
શુભ તિથિયો - 9, 10, 14, 15, 18, 19, 20
અશુભ તિથિયો - 3, 4, 12, 21, 22, 23, 30
 
તુલા
શુભ તિથિયો - 11, 12, 16, 17, 18, 21, 22
અશુભ તિથિયો - 5, 6, 14, 15, 24, 25
 
વૃશ્ચિક 
શુભ તિથિયો - 13, 14, 15, 19, 20, 23, 24, 25
અશુભ તિથિયો - 7, 8, 16, 17, 26, 27, 28
 
ધનુ 
શુભ તિથિયો - 16, 17, 21, 22, 23, 26, 27
અશુભ તિથિયો - 1, 2, 9, 10, 11, 19, 20, 28, 29, 30
 
મકર 
શુભ તિથિયો - 1, 2, 18, 19, 20, 24, 25, 28, 29
અશુભ તિથિયો - 3, 4, 11, 12, 13, 21, 22
 
કુંભ 
શુભ તિથિયો - 3, 4, 21, 22, 26, 27, 28, 30
અશુભ તિથિયો - 5, 6, 13, 14, 15, 24, 25
 
મીન 
શુભ તિથિયો - 1, 2, 5, 6, 23, 24, 25
અશુભ તિથિયો - 7, 8, 16, 17, 18, 26, 27