Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ(21-11-2017)

Updated: મંગળવાર, 21 નવેમ્બર 2017 (10:13 IST)
મેષ: ચિંતા-ખર્ચ વધે. ઈચ્છા-અનિચ્છાએ બહાર જવું પડે. અન્યને સહકાર આપવો પડે.

વૃષભ: રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા પડવા વાગવાથી, ધક્કા મુક્કીથી સંભાળવું પડે. પૈસા-પાકીટ-મોબાઈલનું ધ્યાન રાખવું.

મિથુન: તમારા રોજીંદા કામમાં વિલંબ થાય પરંતુ સીઝનલ ધંધો થાય. આકસ્મિક ધંધો આવક થાય. પરિવારનું કામ થાય.

કર્ક: પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ માટે વ્યસ્તતા રહે.નોકરી ધંધાના કામમાં રાહત રહે

સિંહ: નોકરી ધંધાના કામમાં હળવાશ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ થાય.

કન્યા: તમારા પુત્ર પૌત્રાદિકના-પરિવારના કામમાં મદદરૂપ થવું પડે, વધારાનો ખર્ચ થાય પરંતુ અન્યના કારણે ચિંતા-મુંઝવણ રહે.

તુલા: વ્યસ્તતા રહે. પરંતુ માણસોની ગેરહાજરીના કારણે ધાર્યું કામકાજ થાય નહીં.

વૃશ્ચિક: ધર્મકાર્ય થાય. પત્ની-સંતાન-પરિવારથી આનંદ રહે. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.

ધન: નોકરી-ધંધાના કામમાં ફેરફારી થાય. પુત્ર પૌત્રાદિક-પરિવારના કામ અંગે બહાર જવાનું થાય.

મકર: તમારા રોજીંદાના કામમાં ફેરફારી થાય. ધર્મકાર્ય પરંતુ રસ્તામાં આવતા જતા સંભાળવું.

કુંભ: નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. તેમ છતાં તમારું કામ ઉકેલાય.

મીન: તમારી કામગીરી, જવાબદારીમાં વધારો થાય. આનંદ છતાં અન્યના કારણે માનસિક પરિતાપ રહે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યા પછી પણ કેમ ન લીધી એશિયા કપની ટ્રોફી ? BCCI સચિવે બતાવ્યુ અસલી કારણ

તેલંગાણામાં ભયાનક અકસ્માત: બસે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી, હોટલમાં ઘૂસી; 50થી વધુ લોકો ઘાયલ

ગુજરાતમાં મેઘમહેર: આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ; પૂરના પાણીમાં કાર તણાતાં એકનું મોત, 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, ભાજપાએ કોંગ્રેસને છોડી પાછળ, જુઓ Live પરિણામ

CMO બોમ્બ ધમકી કેસમાં બે આરોપી ઝડપાયા, બિહાર-ઝારખંડથી સાયબર સેલે દબોચ્યા

આગળનો લેખ
Show comments