Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 1/07/2018

Updated: શનિવાર, 23 જૂન 2018 (13:43 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસેહશે.  રજુ છે 1 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી. 
 
 
તારીખ 1 ના રોજ જન્મેલ વ્યક્તિનો હશે. તમે શાહી પ્રવૃત્તિના છો. તમને કોઈનું શાસન પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ છો. તમારો મૂલાંક સૂર્ય ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તમે એકદમ મહત્વકાંક્ષી છો. તમરી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવા ખોઇઓબ જ મુશ્કેલ છે  તમે આશાવાદી હોવાને કારણે દરેક સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહો છો. તમે સૌદર્યપ્રેમી છો. તમારી અંદર સૌથી વધુ પ્રભાવિત કરનારો તમારો આત્મવિશ્વાસ છે. તેથી તમે મહેફિલોમાં છવાય જાવ છો. 
 
શુભ તારીખ : 1,  10,  19,  28
 
શુભ અંક   :1, 10,  19,  28,  37,  46,  55,  64,  73,  82 
  
શુભ વર્ષ  : 2017,  2026,   2044,   2053,   2062  
 
ઈષ્ટદેવ  : સૂર્ય ઉપાસના અને માં ગાયત્રી 
 
શુભ રંગ : લાલ - કેસરીયા- ક્રીમ 
 
કેવુ રહેશે વર્ષ  - 1, 10, 19, 28  તારીખના રોજ જન્મેલ વ્યક્તિ માટે આ વર્ષ શુભ કહી શકાય છે. 1 મૂલાંકવાળોનો સ્વામી સૂર્ય છે. બીજી બાજુ વર્ષનો અંક 5 છે. તેમની અંદર પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માતે એકદમ સુખદ રહેશે. અધૂરા કાર્યોમાં સફાળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ રહેશે. પારિવારિક બાબતોમાં પણ મહત્વપુર્ણ કાર્ય થશે. અવિવાહિતો માટે સુખદ સ્થિતિ બની રહી છે. વિવાદના યોગ રહેશે. નોકરિયાત માટે સમય ઉત્તમ છે.  પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે પણ ખુશખબર છે આ વર્ષ તમારી મનોકામના પુર્ણ થશે. 
 
મૂલાંક 1 ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- સિકંદર 
- જૈકી શ્રોફ 
- ઈન્દિરા ગાંધી 
- મિર્જા ગાલિબ 
- વીર સાવરકર 
- છત્રપતિ શિવાજી 
- વિદ્યા બાલન 
- નાના પાટેકર 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સપ્ટેમ્બરમાં લોન્ચ થશે iPhone 18 Pro અને Pro Max! Apple તેનો પહેલો ફોલ્ડેબલ iPhone લાવી શકે છે

પતિ અને પુત્ર બિગ બોસ જોઈ રહ્યા હતા, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેમની હત્યાનું કાવતરું ઘડ્યું, પછી ગળું દબાવીને હત્યા કરી

પાકિસ્તાની બ્યુટી ક્રીમમાં પારા નુ ઝેર ? મહારાષ્ટ્રના ગામડાઓમા ચેહરાની ચમક બની આફત, 100 થી વધુ લોકો ગંભીર બીમાર

મથુરામાં, લોન્ડ્રી કેમિકલનો ઉપયોગ કરીને 500 કિલો ઝેરી ચીઝ બનાવવામાં આવી રહી હતી. FIR દાખલ કરવામાં આવી

મહિલા મિત્ર સાથે રૂમ બુક કરવા હોટલ પહોચ્યો હતો યુવક, રિસેપ્શન પર જ મોત, CCTV મા રેકોર્ડ થઈ સમગ્ર ઘટના

આગળનો લેખ
Show comments