Daily Horoscope
✕

જાણો તમારી આજની રાશિ 19/09/2018

Updated: સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (13:19 IST)
મેષ:કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે.  ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.
 
વૃષભ:સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. અધ્‍યયનમાં મન લાગશે. ભાઈબંધ પ્રત્‍યે સહયોગની ભાવના વધશે. ધાર્મિક આયોજનોમાં ભાગ લેવાની તક મળશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. 
 
મિથુન:આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે.
 
કર્ક:બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. 
 
 
સિંહ:નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. 
નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. 
 
કન્યા:નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. 
નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. 
 
તુલા :કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્‍નનો યોગ.તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. 
 
વૃશ્ચિક:કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્‍નનો યોગ.તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. 
 
ધન:કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્‍નનો યોગ.તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. 
 
મકર:નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. 
 
કુંભ :નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. 
 
મીન:પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો. વાહન ધ્‍યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્‍ય વિઘ્‍નનો યોગ. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ફ્રાંસમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શન, 143 વર્ષ જુનુ ટાઉન હૉલ ખાક, 2400 ની ધરપકડ

પ્રેયર દરમિયાન બની ખતરનાક દુર્ઘટના, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પાદરીના માથા પર પડ્યુ વજનદાર ક્રુસ, ઘટના સ્થળ પર જ મોત

Jio Platforms IPOમાં રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ, એન્કર બુકમાં 30 ગણાથી વધુ માંગનો દાવો

સુરતના આદિનાથ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ત્રીજા માળની દુકાનમાં આગથી અફરાતફરી

સીએમ યોગીએ નવરાત્રિના નવમા દિવસે ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું, છોકરીઓના પગ ધોયા અને તેમના આશીર્વાદ લીધા.

આગળનો લેખ
Show comments