Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આજનુ રાશિફળ (11/09/2020) - આજે આ રાશિના જાતકો માટે સફળતાના યોગ બની રહ્યા છે

Updated: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (08:05 IST)
મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. 
વૃષભ વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના સહયોગથી નવા કાર્યોમાં સફળતા મળવાનો યોગ છે.
મિથુન :આજીવિકા ક્ષેત્રે પ્રગતિની સંભાવના છે. સંતાન પર ધ્યાન આપવું. જીવનમાં સ્થાયિત્વનો અનુભવ થશે.
કર્ક : ગહન શોધ, જ્ઞાન તેમજ આધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ. કર્મકાંડ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં મન લાગશે.
સિંહ :નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
કન્યા :યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
વૃશ્ચિક : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મકર : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
કુંભ : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
મીન : ધર્મ, ધ્યાન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક લાભ સંબંધી વિશેષ મહત્વના કાર્યોમાં વિવાદોથી બચવું. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Jay Adhya Shakt Gujarati Aarti - જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

શેરબજાર થોડા ઘટાડા સાથે ખુલ્યું, જેમાં સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૫૦ પોઈન્ટ ઘટ્યો; આઈટી શેરોમાં તેજી જોવા મળી.

વિમાન હાઇજેક એલર્ટ બાદ જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહી હતી

LIVE: : સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ધરપકડ બાદ તિહાડ જેલ કેમ મોકલ્યા ? શુ છે અપરાધ, તેમને શા માટે સજા આપવામાં આવી?

16 વર્ષની છોકરીની છેડતી અને જાતીય હુમલો કરવાના આરોપી રોબોટ સામે કાર્યવાહી, એક મહિલાને ધક્કો મારવાનો આરોપ

આગળનો લેખ
Show comments