અજાણ્યો નોકર N.D સાહેબ(નોકરને)- શુ તમે ગાંડો કે ઉલ્લુ સમજો છો. નોકર - સાહેબ હુ આટલો વહેલો કેવી રીતે બતાવી શકુ છુ, હું તો હજુ કાલે જ આવ્યો છુ.