કંડકટર
બે બહેનપણીઓ એકબીજા સાથે વાતો કરે છે.
રીના - શ્વેતા તારા પપ્પા શુ કરે છે ?
શ્વેતા - નાના-મોટા બધાને ઉપર ચઢાવી સાચી જગ્યાએ પહોંચાડે છે.
રીની - એટલે ?
શ્વેતા - તે બસ કંડકટર છે.
રીના - શ્વેતા તારા પપ્પા શુ કરે છે ?
શ્વેતા - નાના-મોટા બધાને ઉપર ચઢાવી સાચી જગ્યાએ પહોંચાડે છે.
રીની - એટલે ?
શ્વેતા - તે બસ કંડકટર છે.
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ