મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

મગજનું ઓપરેશન

સોનૂ - ડોક્ટર સાહેબ, મગજનું ઓપરેશન કરવું હોય તો કેટલા રૂપિયા લાગશે ?
ડોક્ટર- કેમ બેટા તુ આ બધુ કેમ પૂછી રહ્યો છે ?
સોનૂ - જી, મારા પિતાજી હંમેશા કહે છે કે મારા મગજમાં ભૂંસૂ ભરેલુ છે, તેથી વિચારી રહ્યો છું કે એકવાર ઓપરેશન કરાવીને આ ભૂંસૂ કઢાવી જ નાખુ.