1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ

સાઈકલ સવાર

સાઈકલ સવાર
એક બાળકની આદત હતી કે તે દરેક વાતનો જવાબ ગાઈને આપતો હતો. એકવાર તે સાઈકલ પર જઈ રહ્યો હતો. ત્યારે હવાલદારે તેને રોક્યો અને પૂછ્યું 'સાઈકલમાં લાઈટ કેમ નથી' ?
બાળક બોલ્યો - 'રોશની હો ન સકી દિલ ભી જલાયા મેંને '.
જ્યારે જવા માંડ્યો ત્યારે હવાલદારે ફરી બૂમ પાડી.
બાળક બોલ્યો - 'મેં પરેશાન હું, મુજે ઓર પરેશાન ન કરો, આવાજ ન દો'.

About Writer
વેબ દુનિયા