1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ

સ્વીમિંગ પુલ

સ્વીમિંગ પુલ
એક દિવસ એક કીડી સ્વીમિંગ પુલમાં સ્‍નાન કરી રહી હતી. એટલામાં એક હાથીભાઈ આવીને બોલ્યા

'કીડીબેન, કીડીબેન જલ્દીથી બહાર તો આવો'
કીડીબેન બહાર આવ્યા અને બોલ્યા 'શુ છે?'

હાથીભાઈ બોલ્યા ' જાવ કશુ નથી '
કીડીબેન ગુસ્સામાં બોલ્યા 'તો પછી મને બહાર કેમ બોલાવી ?'

હાથીભાઈ બોલ્યા ' કશુ નહિ, એ તો મારી ચડ્ડી નથી મળી રહી, એટલે મારે જોવું હતું કે ભૂલથી તમે તો નથી પહેરી લીઘીને ?'
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો