1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ

હાથી અને મચ્છર

હાથી અને મચ્છર
એક બહું પાતળો માણસ એક ભરચક ટ્રેનમાં બેસી ગયો જેમાં બહું બધા જાડા લોકો બેસેલાં હતા. આ જોઈને તે મજાકમાં બોલ્યો - શુ આ ટ્રેન ફક્ત હાથીઓ માટે જ રિઝર્વ છે.

એક જાડા માણસે ફટાકથી જવાબ આપ્યો - ના, આમાં મચ્છરો પણ આવી શકે છે.
About Writer
વેબ દુનિયા