મારો દેશ
કેટલો સુંદર કેટલો વ્હાલો
આપણો ભારત દેશ નિરાળો,
તાજમહેલ છે ભારતની શાન
લાલ કિલ્લામાં છે શહીદોનું માન,
કુતુમમિનારની ઉંચાઈ જેવી છે
હિમાલયની શાન તેવી છે,
શહીદોએ ચઢાવ્યા મસ્તક ફૂલની જેમ
તો હું કેમ ના કરું આને સૌથી વધુ પ્રેમ,
સ્વતંત્રતા દિવસ પર વંદન કરું માનથી
ફરકતો રહે તિરંગો આપણો આમ જ શાનથી
આપણો ભારત દેશ નિરાળો,
તાજમહેલ છે ભારતની શાન
લાલ કિલ્લામાં છે શહીદોનું માન,
કુતુમમિનારની ઉંચાઈ જેવી છે
હિમાલયની શાન તેવી છે,
શહીદોએ ચઢાવ્યા મસ્તક ફૂલની જેમ
તો હું કેમ ના કરું આને સૌથી વધુ પ્રેમ,
સ્વતંત્રતા દિવસ પર વંદન કરું માનથી
ફરકતો રહે તિરંગો આપણો આમ જ શાનથી