ભગવાનનો સાથ
ધણા સમય પહેલાની વાત છે. એક નાના છોકરાએ જ્યારે બાળપણથી જવાનીમાં પગ મૂક્યો ત્યારે તે કંઈ પણ જતો ત્યાં તેના પગના નિશાન સાથે એક બીજું નિશાન પણ જોવા મળતું. પણ જ્યારે તે વૃધ્ધ થયો ત્યારે આ નિશાન ગાયબ થઈ ગયા.
જ્યારે તે મૃત્યુ પછી ભગવાન પાસે ગયો ત્યારે તેણે ભગવાનને પ્રશ્ન કર્યો - જ્યારે હું યુવાન હતો ત્યારે મારા પગના નિશાન સાથે મને બીજા પગના નિશાન પણ દેખાતા હતા.
ભગવાને કહ્યું કે તે મારા પગના નિશાન હતા. આ સાંભળી વૃધ્ધે કહ્યુ કે - જ્યારે મને વૃધ્ધાવસ્થામાં તમારી જરૂર હતી ત્યારે તમે મારો સાથ છોડી દીધો.
ત્યારે ભગવાને કહ્યું કે - જ્યારે તુ ચાલી નહોતો શકતો, તારા ભટકવાનો ડર હતો ત્યારે હું જ તારી સાથે ચાલીને તને સંભાળી રહ્યો હતો. આ વાર્તાનો અર્થ છે કે ઈશ્વર હંમેશા આપણી સાથે જ રહે છે.