Daily Horoscope
✕

પાડાએ પહેલા બાળકીને કચડી અને પછી તેની પર બેસી ગયો, હ્રદય કંપાવી દેનારો Video Viral

Updated: શુક્રવાર, 11 જુલાઈ 2025 (15:50 IST)
viral video
Bull attacks child viral video: સોશિયલ મીડિયા પર જાનવરોના અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને દિલ અને દિમાગ બંને અનેકવાર ભય અનુભવે છે અને આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે છેવટે આવુ કેમ થયુ.    આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક ઘરની બહાર આંગણામાં ઉભું છે, પરંતુ પછી એક બળદ તેની તરફ દોડી આવે છે અને તેને તેના શિંગડાથી કચડી નાખે છે. આ ઘટના એટલી ખતરનાક છે કે કોઈ તેની કલ્પના પણ કરી શકતું નથી.
પાડાએ કરી નાખ્યુ કાંડ (saand ka hamla viral video)
 
પાડાએ બાળકને કુચડ્યા બાદ તેના પર બેસી જાય છે અને તેને છોડવાનુ નામ લેતો નથી. જ્યારે તમે વેદિયો જોશો તો તમને સમજાશ કે બાળક કેટલી ગંભીર પીડામાંથી પસાર થઈ રહ્યો હશે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું બાળક ઘરની બહાર આંગણામાં ઉભું છે, પરંતુ પછી એક બળદ તેની તરફ આવે છે. તે દોડીને તેને શિંગડાથી મારે છે. આ ઘટના એટલી ખતરનાક છે કે કોઈ તેની કલ્પના પણ કરી શકતું નથી.

Video જોવા માટે ક્લિક કરો 
 
લોકોનો ગુસ્સો ફુટ્યો  (bacche par saand ne kiya attack)
ઉલ્લેખનીય છે કે અવાર નવાર આવા મામલા આવી રહ્યા છે.. જ્યા પાલતૂ નાના બાળકો ને પોતાના નિશાન બનાવી રહ્યા છે.  જે લોકો આ પાલતૂ જાનવરોને પાળે છે તેઓ તેમને ખુલ્લા છોડી દે .   પરંતુ પાછળથી આ પ્રાણીઓ બાળકો અને અન્ય લોકોને જીવલેણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તમને પણ સલાહ આપવામાં આવે છે કે નાના બાળકોને તમારા ઘરની આસપાસ આવા પાલતુ પ્રાણીઓથી દૂર રાખો. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોનારા લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે કે બાળકને ક્યારેય એકલું ન છોડવું જોઈએ. તે જ સમયે, એક યુઝરે પાલતુ પ્રાણીઓ રાખનારાઓને વિનંતી કરી છે કે તેઓ તેમને બાંધીને રાખે અને ખુલ્લા ન છોડે.

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments