Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર

Updated: સોમવાર, 5 એપ્રિલ 2021 (20:57 IST)
મનભાવતું પાર્ટનર કોઈની માટે સૌથી ખુશકિસ્મતની વાત હોય છે. સૌથી મનોરંજક વાત તો આ છે કે કોઈથી પ્રેમ થઈ ગયા પછી કોઈની સાથે રિલેશનશિપમાં રહેનાર 25 કપલ્સ પર ટેસ્ટ કર્યા પછી આ વાત સિદ્ધ થઈ કે આ સ્ટડીથી ખબર પડી કે પ્રેમ થયા પછી વજન વધી જાય છે. 
 
પ્રેમમાં પડ્યા પછી છોકરીઓમાં આવે છે આ ફેરફાર 
ખુશ રહેવું 
 
માણસ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે ડોપામાઈનનો સ્ત્રાવ વધારે હોય છે. જેનાથી માણસ ખુશ રહે છે. તેનાથી તેના ચેહરા પર ગ્લો આવવાની સાથે-સાથે કેલોરી બર્ન થવા લાગે છે. શરીરમાં નોરપાઈનેપ્રિનનો સ્ત્રાવ હોય છે. જે ચરબીને બર્ન કરી એનર્જામાં ફેરવે છે. તેથી તમારું વજન ઓછું થઈ જાય છે. રિલેશનશિપમાં પડ્યા પછી છોકરા કે છોકરી તેમનો ખાસ ધ્યાન રાખવા લાગે છે. તેથી તેને તેમના લુકને લઈને ચિંતા રહે છે. તેના કારણે એ પોતાને ફિટ અને સુંદર બનાવી રાખે છે. 
એક્ટિવ રહેવું. 
કોઈથી પ્રેમ થતા તેણી સામે જ નહી પણ ઘર પર પણ એક્ટિવ થઈ જાય છે. તેથી એ વધારે કામ કરવા લાગે છે. જેનાથી તમે ફિટ રહો છો તમારું વજન નહી વધતું. 
 
કોઈની સાથે રિલેશનશિપમાં થતા હાર્મોનના કારણે તમને ભૂખ ઓછી લાગે છે અને નોરપાઈનેપ્રિનના કારણે ફેટ બર્ન હોય છે. આ સ્થિતિને લવ હાર્મોન પણ કહે છે. 

વધુ જુઓ..

બાંકીપુર અને દતિયા પેટાચૂંટણી: ભાજપ કેમ હાર્યું? શું બદલાઈ રહ્યો છે દેશનો રાજકીય મૂડ?

પ્રશાંત કિશોરની ધમાકેદાર એંટ્રી, બાંકીપુરમાં મચાવી મોટી ઉથલપાથલ, ભાજપને 'જીત નક્કી વાલી સીટ' પર હરાવી

નોકરીની આશાએ હોટલમાં પહોંચી યુવતી, કેબિનમાં જોયું અશ્લીલ વીડિયો, પછી માલિકે પકડ્યો હાથ

દતિયા વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ધનશ્યામ સિંહ 6000 થી વધુ વોટોથી જીત્યા, ભાજપાના આશુતોષ તિવારીની હાર

Train Cancelled: પટના, ભાગલપુર, કલકત્તા થી UP-MP સુધી 338 ટ્રેનો કેંસલ, 15 દિવસ સુધી પરેશાની, ટિકિટ કરાવતા પહેલા જોઈ લો આ લિસ્ટ

વધુ જુઓ..

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 ઓગસ્ટ, 2026

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

આગળનો લેખ
Show comments